________________
ધન જશે તેથી મને બહુ દુઃખ થાય છે માટે બહાર કાઢે આપણે જ ખરચીએ. એ સાંભળી પુત્ર કહે કે ઠીક. દીકરાએ મળીને એક ખુણામાંથી ધન કાઠું અને દાનપુન્યમાં વાપરવા માંડયું. જે કોઈ આવે તેને બા ભરીભરીને આપવા માંડયું. એમ કરતાં ત્રણ દીવસ વહી ગયા એટલે એ વાત લેભનંદીએ સાંભળી તેથી તે ગાડીમાં બેસીને દેડતે ઘેર આજે. ઘરમાં આંગણામાં જોઈને ચકીત થયે કે અરે ! આ વળી મારા જેવા બીજે કણ ઢોલીઓ ઢાળીને બેઠે છે અને ધનને ઢગલે કરીને ઉડાવતો દેખાય છે. આ જોઈને લેભનંદી બે કે, અરે ! ચંડાળ તું કોણ રે !મારૂં બધું ધન કેમ લુંટાવી દે છે !!! ત્યારે જે ઢોલીઆ ઊપર બેઠે હતું તે બોલ્યો કે અરે દીકરાએ આ હું કહેતો હતો તે મારૂં રૂપ લઈને આવે છે તેને મારી કાઢે. જેથી દીકરાએ લાકડી લઈને ઉઠયા. આથી લેભનંદીએ વીચાર્યું કે
એ તે રખે મને મારશે! માટે હું રાજા પાસે જાઉં ' એમ વિચારીને દરબારમાં ગયે. રાજાને સર્વ હકીકત નીવેદન કરી ત્યારે રાજાએ માણસ મેકલીને તેના ઘર ઉપરથી પેલા દેવ સ્વરૂપી લેભનંદીને તેડા તેથી તે પણ ત્યાં આવીને ઊભા રહ્યા. રાજાએ બે જઇને ધારી ધારીને જોયા તો બે સરખાજ માલમ પડયા