________________
૩૮
ઘણા ગુરૂઓએ આવીને તે પાટલી તેડીને માહથી રસ્તો કાઢયાં ત્યારે તે ગરોળી તરત જ ત્યાં તરફડવા મંડી તેથી તેને ગુરૂઆદિ મોટા પુરૂષોએ કહ્યું કે અરે ! ભુંડી મનુષ્યદેહ તું હારી બેઠી અને સાધુપણાને પણ હારી બેઠી. તું એ ચાર રત્નની અંદર જીવ રાખવાથી આ જન્મને પામી તે પણ તને કાંઈ પણ સમજણ ન પડી. સાંભળ–
दोषसयमुळजालं । पूवरसीवीवजीयंजईचंतं ॥ अर्थवहसीअनथं । कीसअनथंतवंचरसी ।।
એવાં મહા મુનીશ્વરનાં વચન સુણીને ગળીને પિતાની પુર્વની જાતીનું મર્ણ થઈ આવ્યું અને અણુસણ આદર્યું. આત્મા આઈ આરાધી દેવ લેક પામી; અને એનાં ચાર રત્ન સંઘમાં ધર્મ ઠેકાણે ખરચાયાં.
લેભ ઉપર સાગર શેઠની કથા.
વસંતપુર નગરને વિષે હરીફેણ નામે રાજા રાજય કરતો હતો તે નગરમાં સાગર નામે શેઠ એક ગૃહસ્થ વસતો હતો. તે શેઠને ચાર પુત્ર હતા તે ચારે પરાયા હતા. સાગર શેઠ મહા ધનવાન હતા પણ અતી કૃપણ એટલે બહુજ લેભિયા હતા. આ