________________
૩૬ હતી. પુત્રી ઉપર શેઠ શેઠાણીની બહુજ પ્રીતિ હતી. પુત્રીને સારે આબરૂદાર ઘરે પરણાવી હતી. એક બે વરસ પરસ્થાને થયાં તેટલામાં પુર્વ સંરકારે કરીને કર્મ પ્રભાવથી તે પુત્રી વીધવાપણાને પામી.
कृतकर्मक्षयोनास्ती ॥ कल्पकोटीशतैरपी ।। अवष्यमेवभोक्तव्यं ॥ कृतकर्मशुभाशुभं ॥
રંડાપ પામી ત્યારે બાપ સાસરેથી તેડીને પિતાની પાસે રાખવા લાગ્યા અને તેના માટે એવી રીતે મનમાં વિચાર્યું કે હશે જેમાં ચાર પુત્ર છે તેજ જાણે આ પણ એક પાંચમો પુત્ર જ છે એમ વિચાર રાખે. સશીલા તે ખરેખર સુશીલાજ હતી; તેનું મન સદા ધર્મ કાર્યમાં જ લાગેલું હતું અને પિસા પડીકમણું કરીયા કરીને તે પોતાને વખત સુખમાં સમજી સંતોષ માનતી હતી. કેટલીક વખત એ રીતે કુટુંબમાં સંપ અને સુખ એ બે વાતની સુગમતા રહી પણ જ્યારે શેઠજી પ્રિયંકર ભરવા પડ્યા ત્યારે થારે દીકરાને સરખે ભાગે પિતાના ધનમાંથી વહેંચી આપ્યું; તેમજ પાંચમો એક ભાગ દીકરીને પણ આપે અને વધારામાં છાનાં ચાર ર દીકરીને આપીને શેઠ મર્ણ પામ્યા. સુશીલા સુધર્મ કરણી કરતી હતી અને પિતાની ઉમરના દીવસ ગુજારતી હતી. એમ કેટલાક દીવસ ગયા પછી પિતાની પાસેના