________________
૩૪
ની છાની વધામણી શેઠને મળી તે જ વખતે કઢાર પીંગળને ખાડામાંથી બહાર કઢા અને નવરાવીને બે હાથ તથા બે પગ બાંધીને ગોઠણભર કીધે અને ગુંદ તથા શાઈ એ બે ચીજો ડિલે ચોપડીને તે ઉપર જનાવરના પીંછડાં ખોસીને કઈ નવા પ્રકારના જનાવર જે કીધે અને પાંજરામાં પુર્યો તે પાંજરૂ ભાઈને માથે મુકીને રાતને સમે એક હોડીમાં બેસી શેઠ વહાણ ઉપર લઈ ગયા. વહાણ ઉપરજઈને શેઠે તેપના ઘડાકા કર્યા. આથી લેકે વધામણી લઈને રાજા પાસે ગયા ત્યારે રાજાએ પ્રધાને જણાવ્યું એટલે પ્રધાને શેઠને ઘરે શીલવતીને જણાવ્યું કે શેઠ આવ્યા માટે અમારા પુત્રને રજા આપે. ત્યારે શીલવતીએ કહેવરાવ્યું કે મેં આટલા દહાડા જાળવે છે તે હવે પણ જાળવીશ તે બાબત તમે મનમાં લગારે ચીંતા ધરશે નહીં. આથી પ્રધાન ઘણુંજ રાજી થર્યો.
હવે શેઠ પણ બીજે દીવસે શહેરમાં આવ્યા અને પાંજરું સાથે લઈને પાધરા દરબારમાં ગયા તેથી રાજાએ ઘણું જ માન આપ્યું અને પુછ્યું કે જનાવર લાવ્યા છે, ત્યારે શેઠકહે-જીવરાજ આ પંખીનું પાંજરું. રાજાએ તે જોઈને અતી આનંદ પ્રગટ કીધે તથા શેઠને કહયું કે તેને બેલા જોઈએ. તેથી શેઠે પિતાના હાથમાં લાકડી હતી તેવતી