________________
શેઠે કહયૂ કે મહારાજ મેં તો આજકાલ વહાણને રોજગાર બંધ કરી દીધું છે અને વહાણ પણ ઉંચા ચડાવીને મેયાં છે, તે માટે કેઈ બીજાને મોકલે તેથી પ્રધાને કહ્યું કે શેઠ તમારા વિના તે બીજાથી કેઈથી થશે નહીં. એમ કહીને શરપાવ વેઢ વિટીઓ વગેરે આપીને વાજતેગાજતે ગાજતે ઘેર પહોંચાડીને હા કહેવડાવી; અને ઘરે શેઠ આવ્યા ત્યારે સ્ત્રીએ પુછ્યું કે સ્વામી આ શું કરી આવ્યા! ત્યારે શેઠે કહયું કે, માન ન માન પણ આ કાંઈ તોફાન છે. તે વખતે સ્ત્રીએ કહ્યું કે રવાની મને એક દહાડે પ્રધાનને પુત્રે દીઠી હતી તે માટે આ સર્વ ઉપાય કીધે છે પણ હશે, આપણને ધર્મ સહાય કરશે. હવે શુભ મુહુર્ત જોઈને વહાણ તાયાં અને શેઠની સાથે રાજાએ ઘણું જ દ્રવ્ય દીધું. વહાણમાં તરેહતરેહના માલ ભર્યા અને વહાણ હંકાય તે વખતે શેઠને વળાવવાને પુરનીવાસી જન તથા રાજા અને પ્રધાન પણ આવ્યા હતા તે જયારે પાછા ગયા ત્યારે પછી રસ્તે જતાં શેઠે અડધી રાતના સુમારે એક હોડીયામાં બેસીને પોતાના ઘરને રસ્તો લીધે અને છુપી રીતે ઘરમાં કેઈ ન જાણે તેમ પ્રસન્નપણે સુખ મેળવવા માંડયું. બીજે દિવસે રાતના પહેર એક વીતતાં પ્રધાન પુત્ર કઢારપીંગળ સુંદર અલંકાર