________________
33
તથા વજ્ર સજીને ધનાવા શેઠને ધરે આન્યા અને મારા ઠાકીને બોલ્યા કે અરે, દાસી, ખારણા ઉધાડ ત્યારે શેઠાણીએ દાસીને કહયુ કે તું જા અને તેની સાથે કાઇ બીજી હાયતા તેને અંદર આવવા દઇશ નહીં; એમ કહીને દાસીને મોકલી. દાસીએ કઢારપીંગળને અંદર લીધે અને પાછી ખડકી હતી તેમ બંધ કીધી. કઢારપીંગળ પાધરા મહાલે ચઢયા ખીજે મજલે ગયા ત્યાં શીલવતીએ ધણેાજ આદર સત્કાર કીધા. હથીયાર છેાડામાં, લુગડાં ઉતરાવ્યાં અને દાસીને કહ્યું કે પાણી ઊનું લાવ ત્યારે દાસી પાણી ઉત્તુ લાવી અને પછી સીલવતીએ કહયુ કે સ્વામી બેસે! આ ઉપર ત્યારે કંઢારપીંગળ ઢાલી ઉપર બેઠા એટલે ઢાલીએ કાર્ચે સુતરે બાંધેલે હતા તેના ઊપર બેસતાંજ એક મોટા અગેાચર ખાડામાં જઈને પડયા તે ત્યાંના ત્યાંજ રહેવા દીધા. ઉપર મલમુત્ર પડે અને દાસી મારફત શેર ચણા મળે તે ખાય એવાં મહા સંકટમાં કઢારપીંગળ છ માસ સુધી પડયા રહ્યા. એટલામાં શેઠને વહાણ આવ્યાની છાની ખબર ગુમાસ્તાઓએ મોકલાવી. શેઠે પણ વાધરી લાકે પાસે અનેક તરેહના પક્ષીઓના પીંછા એકઠાં કરાવ્યાં હતાં અને એક મેટુ, પીંજરૂ પણ ધડાવીને તૈયાર રાખ્યું હતુ. જેવી વહાણ આવ્યા