________________
લેભનંદી નામે વેપારી વસતે હતું તેને સુંદરી નામે સી હતી ને તેને ચાર પુત્ર હતા. લેભનંદી મહા લેભીઓ હતું તેથી તેના બારણા ઉપર તે આખો દિવસ ખાટલે ઢાળીને બેઠે રહેતે, અને બારણે કેઈને આવવા દેતો નહીં. અતીત અભ્યાગતને તે એ ખરે ખરે શત્રજ હતા. આવા પ્રકારે તે પિતાને વખત નિગમન કરતો હતો તેવામાં એક દિવસના સમયે ગાભમાં ચેરા ઉપર એક ચારણ આવ્યું અને ત્યાં બેઠેલા માણસોને વિનંતી કરવા લાગ્યું કે ભાઈઓ,! મારે કાળજે અફીણની અંધારી આવી છે અને એટલા માટે મને કોઈ વાટકે રાબછાસ પાય એ કોઈ તમારામાં દાતાર પુરૂષ છે? તેવામાં કાઈ ઠગ માણસ બેઠે હતો તે બોલ્યો કે અરે ! ગઢવી,! અહીં એક લેભનંદી નામને સાહુકાર રહે છે તે ઘણો જ દાતાર છે તેના ઘેરે જાઈશ તો તું તારી આશા પુરી કરી શકીશ. ગઢવી બીચારો મુસાફર તથા અજાણ્યા માણસ હોવાથી તેણે તે વાત સાચી માની અને પાધરે લેભનંદીનું ઘર પુછીને તે શેડને ઘરે ગયે. જતાં પહેલે તે આશિવિદ દઈને શેઠના આગળ ઉભો રહ તેથી શેઠ બે કે તું કેમ આવ્યો છે. ત્યારે ચારણ છે કે શેઠળ હુતિ આપને ત્યાં કાંઈ રાબછાશ મળવાની આશાથી આછું. આ સાંભળી શેઠ ભારે ધમાં આવીને