________________
૩૭
ચાર રસની ગોઠવણ કરવાને તેને વિચાર કે તેથી તેણે એક પાટલી કરાવી અને તેના ચાર પાયામાં ડગળી દઈને રતને ઠેકાણે પાડયાં અને પછી ઉપર રંગ ચડાવરાવ્યું. તે પાટલી ઉપર જ્યારે સુશીલા સામાઈક પડીકમણ કરતી ત્યારે થાપના મુકતી હતી. એક દીવસને સમયે ગવાલીકા નામે સાધ્વી પાસે સુશીલા એ ચારીત્ર આદરીને સર્વ સાથને પુછીને દીક્ષા લીધી પણ પાટલી સાથે લીધી. જયાં જાય ત્યાં તે પાટલી સાથેની સાથે રાખતી હતી અને ચારિત્ર પાળતી હતી. એમ કરતાં કરતાં જયારે સુશીલાનો અંત સમય આવ્યો ત્યારે તેણે અણસણ કર્યું પણ પરિગ્રહ મુછ પેલાં ચાર રત ઉપરે હેવાથી આલાવ્યું નહીં અને એજ સ્થિતિમાં મણ પામી. તે સુશીલા સાધ્વી જયારે મર્ણ પામી ત્યારે ગળી થઈ અને હમેશાં તેજ ઉપાસરામાં પાટલી ઉપર આવીને બેસી રહેતી. ઘણાક વખતે અપાસરામાં આવતા જતા ધર્મત્મા લેકે તેને છંછેડી છંછેડીને કાઢવા માંડે પણ તે મે કરી ત્યાંથી ખસતી નહોતી. ગુરૂઆદી ત્યાં આવીને જ્ઞાન કરીને તપાસવા લાગ્યા તે સાધ્વી સુશીલા મણું પામીને ગરોલી થઈ છે એમ માલમ પડયું. તેઓએ નિર્ણય કીધે કે પરીગ્રહ મુછાના પ્રભાવથી આ ગતીએ તે સાધ્વી પહોંચી છે. જ્યારે