________________
દીવસે કચેરીમાં તે થાળ લઈ જઈ પેલા ગાંડા વાણીઆને બેલા. અર્ધ ઘેલા જે થઈ ગયેલ એ જ સમીત્ર તે કચેરીમાં આવ્યું ત્યારે રાજાએ તેને પુછયું કે જે રતો પુરોહીતને આપ્યાં હતાં તે તું તારા પિતાના તરીકે ઓળખી શકે છે. સુમિત્ર બે
હા મહારાજ હું મારાં રબા બરાબર ઓળખું છું.” રાજાએ તેને કહ્યું “ત્યારે લે આ થાળમાંથી તારાં રતા ઓળખી લે” સુમિત્રે બધાં ર મધ્યેથી પિતાના સાત રતા જુદાં કહાડ્યાં. રાજાએ કહ્યું એ સાતે રતિ, જે તમારાં હોય તો ઉપાડી લ્યો. સુમિત્ર કહે ના મહારાજ મને અડતા દાનનું વૃત છે માટે તમે પિતાને હાથે આપે તે લઈ લઉં. રાજાએ તેને રત ઉપાડી આપ્યાં અને તેજ વેળા શરપાવ મંગાવીને તેને બધા પ્રધાનેમાં મેટા પ્રધાનની જગા આપી. આથી સુમિત્રે પિતાની માને બોલાવીને ત્યાં રહ્યો. પછી સુમિત્ર ઘણા વરસ સુડી પ્રધાન પદ ભોગવી શ્રાવકના વ્રત આરાધી અડતાદાન રૂડી રીતે પાળી, લાંબું આયુષ્ય ભગવી અને સ્વર્ગ ધામમાં વિચર્યો.
સાર.
જે કાઈ મનુષ્ય શ્રાવકના ધર્મ રૂડી રીતે પાળે છે તે આ લેકે સુમિત્રની પેઠે કિર્તિ દવજનું સુખ ભગવી અને સ્વર્ગે વિચરે છે.