________________
ર૭. ગામ તેલ ગેલની ફેરી કરવા ગયો હતો એટલામાં મારગમાં એક મહા મુનીશ્વર સાધુને દેખી તેઓ પાસે ગયે અને તેમને ધરમપદેશ સાંભળીને રાજી થઈને બે૯ કે, –મને અડતાદાન વૃતનું પચખાણ કરાવે. ભારે સાધુ કહે કે જેમ તમારું મન થીર રહે તેમ કરે. પછી તેમને પગે લાગી અડતાદાનનું પચખાણ લઈ અંબસાર ઘરે ગયે. વ્રતના પ્રભાવે હવે સુખે દીન ગાળે છે. એક વખત ઊનાળાના દીવસમાં સંધ્યાકાળને સમયે અંબસાર શ્રાવક અંબવનમાં ફરતો ફરતો આવી લાગે ત્યાં ઘણાજ પાકેલા ઉત્તમ આંબા જેઈને અંબસારના મુખમાં પાણી છુટવા લાગ્યું. તેનું મન ચળવળવા લાગ્યું અને જીભતો તેને સ્વાદ લેવાને તળવળાટ કરવા લાગી. તે આંબા પ્રત્યે બે કે હે બસ નું કાર્યો કુત્યે અપાર કે ન એ તેમ; તું કહે તે લઊં બેચાર, છે. અંબસાર કેમ લે બેચાર ન દેખે કોઈ તે સમે લઈલે દસ બાર પછી દસ બાર આંબા ઉપાડી લેઈને અંબસાર શ્રાવક ઘરે ગયા. ફેકટના આંખ વધારે મીડા ગણીને અંબસાર દરરોજ ત્યાં જઈ આંબા ઉપાડી લાવે એમ કરતાં જ્યારે ઘણા દીવસે ગયા ત્યારે આંબાના ધણીને વહેમ ગયો કે હંમણાં થોડાક દિવસથી આંબા કોઈ લઈ જાય છે