________________
સાત સખીઓ સાથે દેહેરે થઈને અપાસરે જતી હતી તેવામાં કટારપીંગળ પ્રધાનને પુત્ર મેટા વ્યસની હેવાથી સાત વ્યસનને એકદમ સાથે કરીને નીકળે હતો.
|| યHવ્યસનવન | दुतंचमांसंचमुरासवेष्या ॥ पापब्धचारीपरदारसेवा एतानी सप्तव्यसनानी लोके ॥ घोराती घोरंनरकंमती
તે કઢારપીંગળ પાંચ સાત નટવીટ પુરૂષ સાથે ચાલ્યો જતો હતો તેટલામાં શીલવતી તેની નજરે પડી અને તેને દેખીને મેટા આશ્ચર્યમાં તે પડ. તેણે પિતાની સાથેના પ્રપંચી પુરૂષને પુછયું કે આ સ્ત્રી કોણ છે અને કોની છે ત્યારે તેઓએ જવાબ આપ કે તે ધનાવા શેઠની સ્ત્રી છે અને તે ઘણી જ શીલવતી છે. એવા વચન સાંભળીને તે પિતાને ઘરે ગયે. મહાશકમાં ગમગીન ચહેરે ઘેડાના તબેલામાં ટુટી ખાટલી લઇને સુતો. બપોરને વખતે જયારે પ્રધાન આળે ત્યારે પૂછયું કે કઢારપીંગળ ક્યાં ગયો છે ત્યારે જવાબ એ કે તે તે ઘોડાના તબેલામાં જઈને સુતે છે. ત્યાં પ્રધાન પિતે ગયે અને પુછ્યું કે હે દીકરા, તું શા કારણથી રીસાણે છે. તેના ઉત્તરમાં તેણે જણાવ્યું કે હું કેઈથી રીસાયે નથી પણ મારા મનમાં એક ચીંતા ઊમન્ન થઈ છે તે જે તમે મટાડે તે હું જીવીશ નહીં તો અગ્ની પ્રવેશ કરીને