________________
ચાલે જઈને તે ધનને ભંડાર કાઢીએ. એમ વિચારીને તે બધા ગામ બહાર જ્યાં ધન દાટેલું હતું તે નીશાનને ઠેકાણે આવ્યા. જમીન ખેંદીને જુએ છે તે એકલા સર્પ અને વીંછુ ભરેલા દીઠા. એ ઉપરથી - રેએ એમ જાણ્યું કે તે વાણીઆએ આપણા સાથે કુડ કરેલું છે માટે આપણે પણ તેની સાથે કુડ તથા કેહિ કરીએ.
ताद्रसेजायतबुद्धि ॥ व्यवसायोपीताद्रस ॥ सहायाताद्रसाज्ञेया ॥ व्याद्रसीभवतीव्यता ॥
એમ વિચારીને સઘળું ધન ચોરે ઉપાડયું અને સવૃતને ઘરે આવ્યા અને મોટેથી ચેરે કહ્યું : લેજે! શેઠ તારૂં ધન, એમ કહીને ચાર પિતાને ઠેકાણે ચાલ્યા ગયા. સુવૃતને અગડવૃતફળદાયક થયું અને સુખી થ, ધર્મ આરાધી સ્વર્ગે ગયે.
સાર–રેવીંછી જાણીને નાખ્યું પણ બત્તના પ્રભાવે ધન થયું માટે ધર્મની આતા રાખવી. વૃત વિરોધનાર અબસાર વણકની કથા.
સુશર્મ નામે નગરમાં અંબસાર નામે એક ગરીબ વાણીઓ રહેતું હતું, જે મહા દુઃખ ભોગવીને પિતાની આજીવીકા ચલાવતે હતા; એક વખત તે જીબી