________________
૧૮
રાખવા માટે અરજ કરી. રાજા બે, તમે કહે છે તેમ મારાથી અસત્ય બેલાય નહીં માટે હું તો જે સત્ય હશે તે કહીશ. ત્યારે રૂદ્રા બોલી તમે નાનપણમાં આપેલું વચન યાદ કરે અને જે તે વચન પાળતા હેતો પરવતને બેલ ઉપર રાખે. રાજા છે,
જ્યારે તમને મેં આગલથી વચન આપ્યું છે ત્યારે જેમ તમે કહે તેમ પર્વતને બેલ ઉપર રાખવાને હું ચુકીશ નહીં. બીજે દિવસે પર્વત અને નારદ બે જણ રાજા પાસે ગયા અને “અજ” શબદનો અર્થ કરાવ્યું ત્યારે રાજા વસુ બે કે જેમ ગુરૂ વચને “અજ' શબ્દનો અર્થ બેકડે થાય છે તેમ “છાલ” પણ થાય છે, માટે તમે બન્ને સાચા છે. એ પક્ષપાત ન્યાય રાજા વસુએ કરવાથી દેવતાઓને તેના ઉપર કોપ થશે અને તે જ ક્ષણે તેને પગ પકડી સીંહાસન ઊપરથી પછાડીને મારી નાખે, રાજા વસ મરીને નર્ક ગયે. વસના મૃત્યુ પછી તેના પુત્રને રાજ્ય ગાદી મળી. જેણે પર્વતને ખેટે ઠરાવીને ગામ બહાર હાંકી મુકો અને નારદને ચગ્ય સન્માન આપી પોતાની પાસે રાખે. જે કઈ અસત્ય બેલી પક્ષપાત કરે છે તે રાજા વસુની પેઠે આ લકે અપકીરતિ અને દુખ પામી મુઆ પછી નરકે જાય છે.
આદતા દાન ઉપર સુમિત્ર કુંવરની કથા