________________
વસુ અને નારદ પણ પાછા આવ્યા; પણ બેકડા પાછા લઈ આવ્યા. તેવારે પંડિતે પૂછયું કે તમે બેકડા પાછા કેમ લાવ્યા તે સાંભળીને તેમણે કહ્યું કે તમે કહ્યું હતું કે જયાં કોઈ દેખે ત્યાં માર . તે માટે અમે
જ્યાં જ્યાં ગયા ત્યાં સઘળાઓ દેખે. ગૃહ ગણ તથા ચંદ્ર સુર્ય તથા વન દેવ એ વગેરે સર્વ દેખે તે માટે અમે પાછા લાવ્યા. તે વખતે પંડીતે કહ્યું કે હે સી આવી મતી કેાઈની શીખવી શીખવાતી નથી પરંતુ આધીન ચાલથી જ પ્રાપ્ત થાય છે.
बुद्धि शरीरे उपजे, दीधी कीती होय ॥ जल भीतर कच्छब वसे, तरी न जाणे शोय ॥
એ પ્રમાણે વાત ચીત થયા પછી સિાને સ્થાનકે ગયાં. કેટલેક દીવસે પંડીતે પિતાને ઠેકાણે પરવતને રાખીને પિતે દીક્ષા લીધી અને રાજા પણ પ્રેક્ષ થયો અને વસુને રાજ્ય મળ્યું. વસુ રાજા નીતી માર્ગે રાજ ચલાવતો હતો. એક સમયે પાછલી રાત્રે શીકારે નીક અને આગલ જતાં એક થાંભલે તેની નજરે આ તે ફાટિક રત્નને સ્થંભ દેખી ખુશી થયે, તેથી રાતને રાતમાં ઘરે આયે તેના ચાર પાયા ઘડાવ્યા તે સીંહાસન હેઠે માર્યો. તે પાયા સુર્યના તેજથી દેખાય નહી અને તેથી કેઈના પણ જોવામાં એમ