________________
૧૬
જૈનહિતેચ્છુ.
હતી હેતુ' હવે આગમન ઋષભદેવે દીવ દષ્ટિથી અગાઉથી જોયું અને તેથી એકજ મનુષ્યની સ ંતતિ પરસ્પર સંયાગ કરો તા જન્મદાતાનું દરદ ખન્નેમાં હાવાથી સંતાન પણ દરદી થશે એમ ની ભાઈ-હેન વચ્ચેનું શારીરિક જોડાણુ ધીમે ધીમે ‘લગ્ન’ની નવી યેાજેલી ભાવનાવડે બંધ કર્યું. દરદ” ની હયાતી થવા પહેલાં ભાં—મ્બ્રેનનુ શારીરિક જોડાણ અનિષ્ટ ન હૈાય, પણ દરદ ’ હયાતીમાં આવ્યા પછી એવું જોડાણુ ઇષ્ટ નથી. આમાં નીતિ ” કે રીક્રમાન કે પવિત્રતાના' કાંઇ સવાલ નથી.
.
"
:
>
સ્ત્રી-પુરૂષના સંબંધને લગતી · નીતિ' એ ખીછ નીતિ ’ એ માફક એક ‘ ભાવના ' ( concept) જ છે, અને ખીજી બધી ભાવનાઓની માફ્ક આ ભાવના પણ જુદી જુદી પ્રજાએમાં અને જુદે જીદે કાળે બદલાતી જ રહી છે. કેટલાક દેશેામાં એક પુરૂષ સેકડે
.
.
*
આ કરી શકે છે, અને તે અનીતિ ' માં ગણાતું નથી. કેટલાક દેશામાં એક સ્ત્રી એકી સાથે ધણા પુરૂષાની પત્ની બનતી (હિંદુમાં પણ ) અને જેમાં અનીતિ મનાઇ નહાતી. આજે મધ્ય આફ્રિકામાં એક રાજા પણ પરાણાને સતાષવા ખાતર પેાતાની સ્ત્રી તેના ઉપયેાગમાં આપે છે, જ્હારે હિંદી ખાનદાનેા ગમે તેવા ખાનદાન પરેરણાની દૃષ્ટિ પાતાની સ્ત્રી પર ન પડવા પામે એવી સાવચેતી રાખે છે! જાપાનમાં સ્ત્રી જ્હાં સુધી પરણે નહિ šાં સુધી ગમે તે પુરૂષ સાથે સમાગમ કરી શકે છે, જો કે લગ્ન પછી એકજ પુરૂષ સાથે રહે છે. (ખાનદાન કુટુમેમાં પશુ આ ‘નીતિ પ્રચલિત છે.) અને એડવર્ડ કાર્પેન્ટર કહે કે ફ્રાન્સમાં સ્ત્રીએ લગ્ન પહેલાં બધનમાં રહેવું પડે છે પણ લગ્ન પછી તે સચૈાગ આમતમાં સ્વતંત્ર થાય છે.પ્રાચીન ગ્રિક અને રેશમન પ્રજામાં થેાડાક અપવાદ બાદ કરતાં લગ્ન એ બહુધા સગવડ અને ગૃહરક્ષા માટે થતું કા હતું. સ્ત્રી એ પુરૂષનું ઘર જાળવવા, સગવડે! જાળવવા રખતી દાસી હતી. ઈશ્વરી પ્રેમની ભાવના તે વખતે લગ્નમાં ભળી નહેાતી. આ વસ્તુસ્થિતિમાં કાંઇ કાંઇ બનાવેાએ કાંઇ કાંઇ નવાં તત્ત્વા ઉમેર્યા અને છેવટે એક સ્ત્રી અને એક પુરૂષના ક્રાયસી જોડાણની સાથે ધાર્મિક ભાવનાનું વળું ગુંથવામાં આવ્યું. આગળ વધતાં સ્ત્રી- પુરૂષના સરખા હક્ક'ની ભાવના ઉત્પન્ન થવા લાગી અને સુધારામાં અગ્રેસર અનેલા ચુરાપ–અમેરિકામાં તે ભાવના વધુ પ્રબળ થઇ તથા હિંદમાં તે પ્રાથમિક સ્વરૂપમાં દેખાઇ. આનું સ્વાભાવિક પરિણામ