________________
હજી પણ જૈન નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે. શું તે પંથ મેહ નથી. "
જૈન રામને * * * * * વાલીત્રા વળી હ્યો છે?—
શું તે થોર' નથી? * * *
-
મહારા વાચકોને હેટ ભાગ, જૈન, નામથી ઓળખાતા પંથના અનુયાયી નહિ એવા મનુષ્યને છે, છતાં હજી હે આ પત્રનું નામ “ જૈનહિતરછુ” કેમ ચાલુ રાખ્યું છે–શા માટે સાર્વ. *
જનિક ભાવ સૂચવતું બીજું નામ સ્વીકારવામાં નથી આવતું ' જૈન ” નામને પકડી રહેવામાં પંથમેહની ગંધ નથી?-આવે પ્રશ્ન મહારા ઘણાએક વાચકોના મગજમાં ઉદ્ભવ્યો હશે, કેટલાક તો હુને એ બાબત પર લખી જણાવ્યું પણ છે.
બારીક દષ્ટિવાળ વાચક તે મહારા દરેક અંકના મુખપૃષ્ઠ પરના શબ્દો “ [ દુનિયાભરમાં હાં હાં જૈનતત્વ છુપાયેલું ( = ગાણુતામાં રહેલું =unevolved) હેય હાં હાંથી હેને બહાર લાવનારું, વિકસાવનારું અને માત્ર જૈનત્વને જ ( નહિ કે જૈન પંથને કે ફીરકાને-સમાજને કે ક્રિયાને) પૂજનારું પત્ર ” 3. પરથી “ જેનહિતેચ્છુ ” માંના “ જેન” શબ્દને હેતુ સ્વતઃ હમજી શક્યો હશે. પત્રની અંદર અવાર નવાર પ્રગટ થયેલા “ જેન અને જૈનેતર જગત – જૈન વૃત્તિ – જૈન ઈદગી ગાળવાની, મુશ્કેલીઓ, ' ઇત્યાદિ મથાળાના લેખ પરથી વળી “ જેને ' શબ્દને હેતુ વધુ સ્પષ્ટ થયું હોવા જોઈએ.
- તે છતાં બ્રાહ્મણ ધર્મ યા વેદ ધર્મ, જૈન ધર્મ, બદ્ધ ધર્મ ઈત્યાદિ નામને અમુક વર્ગ કે સમૂહના લેકોના જ ખાસ ધમ તરીકે માનવાની સકાઓ થયાં પડેલી ( ટેવને) લીધે જૈન” શબ્દના ઉચ્ચારની સાથેજ જેમના મગજમાં અમુક ટેળાને ખ્યાલ આપે આપ ઉગી આવે છે તેની ખાતર આ પત્રમાં “ જૈન ” શબ્દને ઉપયોગ સમૂહસૂચક નહિ પણ ભાવસક અર્થમાં કરવામાં આવ્યું છે. એ વાત હમજાવવા આ નીચે પ્રયત્ન કરે ચોગ્ય વિચાર્યો છે.