________________
૧૭
જૈનહિતેચ્છુ.
1
..
‘સત્યા’ (!) હજીએ શું મ્હારા હુ” થી છૂપાં રહી શક્યાં છે કે ? શું હું હજી નથી. હમ કે દરેક સત્ય’· એક મગજ કે એક હૃદયને લઇને જ છેઃ એક મગજ કે એક હૃદય જે જે ધાતુઓના મિશ્રણથી બન્યું હાય તે સર્વના સંયોગથી બનેલી એક ખાસ ધાતુ ” ના રણકારા એ જ એક સત્ય છે. તે સત્ય હૈને માટે સત્ય હાઇ શકેઃ બધા માટે નંહિ. મ્હારે માટે હુ” જ સત્ય છું: હું જે છું તે હું પણુ મ્હારૂં સત્ય હુ” જ નક્કી કરી શકું', મ્હારા મા હું” જ મુકરર કરી શકું, મ્હારૂં સ્વર્ગ અને મેાક્ષ હુ” માં જ હાઈ શકે—નહિ કે હુ' ની બહાર, મ્હારા ધર્મ હુ” માં જ સમા ચલા હાઈ શકે, મ્હારા આનંદ હુ” માં જ હેાઇ શકે. ચકલી ભલે આખી દુનિયામાં ઉડે, પણ હેના આનંદ હૈના પેાતાના માળામાં જ છે; રાજા ભલે આખી દુનિયામાં પરાક્રમ કરવા જાય પણ જીતીને કે હારીને હૈના આનંદ લેવા માટે તા તે પેાતાના મહેલમાં જ જાય છે; હું આખી દુનિયા અને દુનિયાપાર શરીરથી કે કલ્પનાથી ઉડીશ ખરા પણ મ્હારા આનંદ હુ” માં જ છે.
* * *
વેંત ભરના ધરમાં આનંદ માનવા એ તુચ્છતા છે.' એમ હમે મેલ્યા કે ? ભલા હમારૂં હૃદય અને મગજ શું વેંત ભરવું નથી ? આ વિશાળ દુનિયાના મુકાબલે ત્યમારૂં શરીર શું બિંદુ માત્ર નથી ? શું કેાઇ માનવી–કેાઇ દેવ–કેાઇ અવતાર આખા વિશ્વનું ભલું કરી શક્યા છે ! હમારા દેવ કૃષ્ણે વધારેમાં વધારે શક્તિ છતાં યુરાપ–અમેરિકાને તે હેની કલ્પનામાં પણ લાવી શકોા નહાતા. હમારે। મહાવીર, યુદ્ધ શું આખી દુનિયાની સેવા કરી શક્યા હતા ? હમારી ફ્રાઇસ્ટ મર્યાદિત ભૂમિ બહાર નજર કરી શકયા હતા? શું મ્હારે દરેક મનુષ્ય–વા કે પરમાર્થાન્હાતા કે મ્હોટા-જડવાદી કે ચેતનવાદી–વેતભરના ધરમાં મ્હાલતા નથી ?
**
લાક’ અથજ્ઞા સમાજ’ શુ છે અને ‘સમાજસેવા’ એ વસ્તુતઃ શું ચીજ છે એ મ્હે વર્ષોની હેમની સેવાથી બરાબર જાણ્યું છે. હૃદય અને બુદ્ધિને મ્હારા ઇષ્ટદેવ ' ઠરાવી હેમની આજ્ઞાએ Ì વર્ષો સુધી સ્વીકારી છે—અને વકાદારીથી શિરપર હડાવી છે. જ્ઞ ભૂખે કરે છે, દાડ, જલદી એને ખાવાનું આપ,' ‘વ તે વિદ્યાભ્યાસમાં મદદ નહિ થાય તેા હૈની જીંદગી રદ થશે––હારા દાગીના વેચી