________________
છે
નહિતેચ્છુ કહ્યા કરે છે? ઠીક, સાંભળોઃ હમારે આનંદ એ હમારૂં સત્ય; હમારી શકિત એ હમારે આનંદ
કાંઈ સહમજાયું નહિ. ખેર, પણ હારે હમારું સત્ય શું?”
“ વાહ, હમારું સત્ય નહિ સહમજી શકનાર હુમે હુને મહા 'સત્ય પૂછવા તૈયાર થાઓ છે? અને શું હું એ કહેવા “બંઘાયલે શું? તે પણ સાંભળી –(“હારા સત્યની સત્ય રૂપરેખા આપવા–મહારી સુંદર પત્નીનું સ્વરૂપ હમારી “વ્યભિચારી દષ્ટિને બતાવવા–તૈયાર થાઉં એવો હું મૂખ નથી ! છતાં મહારે પીછો હમે છેડે એ ગરજથી હમારી માગણીને જવાબ વાળું છું.) જુઓઃ હું છું સ્વાથી, નિર્દય, ધૂર્ત, જુઠ્ઠો, અને મંત્રી-વફાદારીનીતિ-ન્યાય સર્વ “પવિત્ર ચીજોને હશી કહાડનારે પાખંડી, અને એમ હાઈ “મહારું સત્ય” પણ એવું જ દેષિત હેય. માટે એ વાતની એક વાત કે, મહારાથી દૂર રહેવામાં અને જે મીનીટ ફુરસદની મળે
ઍમાં એક પણ ગાળ મહને પડતા રહેવામાં હમારું અને હમારા . સમાજનું હિત છે. ”
* * જે કોઈ આપી શકે છે તે માત્ર interpretation (અર્થ) આપી શકે છે: “ક્ષિા આપી શક્તા નથી, કે ક્રિયાથી ઈરછેલા ફળને કઈ આપી શકતું નથી. “ ધનવાન થવાની વિદ્યા ” “મુકિત પામવાની વિદ્યા ” ઇત્યાદિ પુસ્તક લખનારાઓ—તેઓ ગમે તેટલા વિદ્વાન ભલે રહ્યા ને “ધન કે “મુક્તિ' આપી શકતા નથી. બીજાઓને ધન કે મુકિત મેળવતા એ વિદ્વાનોએ જોયેલા, અને ધન કે મુક્તિ મેળવવાની હેમની ક્રિયાને બાહ્ય ભાગ હેમણે જોયેલો, એટલે એ “ક્રિયા” નું interpretation-(અર્થ) કરવા ( પુસ્તક રૂપમાં) એ લેખકેએ ઉધમ કર્યો. એ પુસ્તકમાં કાંઈ ધન કે મુકિત નથી હોતી. તેમજ ધન કે મુકિત મેળવવાની ક્રિયા (action) પણ એ પુસ્તી ઉત્પન્ન નથી થતી. પુષ્કnternetation. [ હજીએ શું કહેવાની જરૂર છે કે પૂર્વના ચેતાઓ તેમજ યોગીઓ પુસ્તક દ્વારા કઈ કે સગી બન્યા હતા? અને સમર્થમાં સમર્થ દ્ધા અને સમયમાં સમર્થ યોગી તે કાળે હતા કે જ્યારે લેખનકલા જ હયાતીમાં નહતી આવી અગર નહિવત પ્રચલિત હતી. 3.
વા. સાહ