________________
રહુસણુ.
૨૭૩
દુઃખ, નથી શ્રીમંતાઈ કે નથી ગરીબાઈ, નથી ભલાઈ કે નથી બુરાઈ, નથી વિદ્વત્તા કે નથી નિરક્ષરતા, પરંતુ જીંદગીને આશય છે - ધર્યું, અને એશ્વર્યની પ્રાપ્તિ માટે ઇશ્વરની શક્તિ પ્રાપ્ત કરવામાં એ સઘળાં દો-માત્ર સાધન તરીકે-વાપરવાનાં છે.
--અપૂર્ણ. તા. ક–મિત્રતાનાં સ્વરૂપ, મિત્રનાં કર્તવ્ય, ચેતવણીઓ, પ્રકારે ઈત્યાદિ અનેક વિષય હવે પછી ચર્ચાશે જીદગીના ભેમીઆ તરીકે આ એક કિમતી ગ્રંથ થઈ પડવા સંભવ છે. આ લેખને અક્ષરે અક્ષર ધીમેધીમે અને શાન્ત મનથી વાંચવા જોઈએ.
FRIEND
રહ્યુતરું ! ગાંધીજીને અસહકાર દેશદ્વાર અને આત્મવિકાસને દિવ્યમંત્ર છે. દરેક ધર્મગુરૂએ એ મિશનના મિશનરી બની લોકમત કેળવવા બહાર પડવું જોઈએ. આ બાબતમાં બુદ્ધિવાદને તાબે થવા કરતાં ભક્તિવાદનો આશ્રય લે વધારે કાર્યસાધક થઈ પડશે. ગામોગામ વ્યાપારીઓની એક મંડળી બની “અસહકાર મિશન ”ને અંગે વ્યાપાર હુન્હર સ્થાપના જોઈએ કે જેમાં અસહકાર કરનારાઓ પૈકી જરૂર પડે હેમને રાજી મળે અને મિશનને સ્થાયી અને સ્વતંત્ર આવક થયું કરે ધર્મગુરૂઓ વ્યાપારી વર્ગને એ રસ્તે ઉતારી શકે.
શ્રી અરવિંદ ઘોષનો જન્મોત્સવ ઘાટકોપર ખાતે તા. ૧૫ ઓગસ્ટના રોજ વા. મે. શાહના પ્રમુખપણ નીચે ઉજવવામાં આ
વ્યો હતો, જે વખતે રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, રા. મે'તીલાલ જે. મહેતા તથા પ્રમુખ શ્રી અરવિંદના તત્વજ્ઞાન પર વિવિધ દૃષ્ટિબિંદુથી પ્રકાર ના હતા. સભાએ હેમને હિંદમાં આવી દેશના નેતા બનવા અરજ કરનારે પત્ર લખ્યો હતો.
स्वामि विवेकानंदना स्वानुभवो. જે જેમ આગળ વધાવાપણું તેમ તેમ “ દુખ” વધવાનું એ અનુભવ સ્વામીને થયેલો અને તે એમણે સુંદર શબ્દોમાં પ્રગટ કર્યો છેઃ “ બાકી ભૈતિક જીવનમાં-દક્ષ્મ જીવનમાંન્તો દરેક શુભ ન પડે+અશુભ, પણ-પડછાયા રૂપે-રહેલું જ હોય છે. આમ શાથી