________________
૨
, જનહિત છું. મારા શત્રુને શું શિક્ષા કરવી એ હવે હમને જ સોંપવામાં આવે છે.”
ધર્મબુદ્ધિ બોલ્યોઃ “હું પરમાત્માને, આપનો તેમજ વૃક્ષના દેવને ઉપકાર માનું છું. ધનપાલને મહારી મારફત કાંઈ દુઃખ થાય એ હું પસંદ કરતો નથી. હું ઈચ્છું છું કે એની પાસેથી છ હજાર મહોર મહેર લઈ રાજ્ય તરફથી એક અનાથાશ્રમ સ્થાપવામાં આવે અને . અનાથોની સારવાર કરવાનું ધનપાલને જ સોંપવામાં આવે, કે જેથી
અનાથોનાં દુઓ જોઈ એનું હૃદય શિક્ષણ પામે તેમજ એઓની સારવાર દ્વારા ઉપાર્જન કરાતા પુણ્યથી એનાં પૂર્વજન્મનાં પાપે પાય.”
એમ જ કરવામાં આવ્યું. પણ ત્યારથી ધર્મબુદ્ધિ સહમ અને શિખે કે માણસ એ કાંઈ કેવળ હૃદય જ નથી,પણ શરીર,બુદ્ધિ અને હૃદય એ ત્રણે ચીજને સ્વામી છે; માટે તેણે ધર્મને તેમજ બુદ્ધિને ખપ કો જ જોઈએવ્યવહારજ્ઞાન પણ અવશ્ય ધરાવવું જોઈએ. તુચ્છતાથી પિતે દૂર રહેવું પણ કોઈની તુચ્છતાને પોતે ભગ ન થઈ પડે એવી બુદ્ધિશક્તિને અવશ્ય ખપ કરવો જોઈએ. નરી
લાઈનરી સરળતા–નરી પવિત્રતા વડે દુનિયામાં જીવી શકાય નહિ, તેમજ સંપૂર્ણ આત્મવિકાસ પણ થઈ શકે નહિ. આ નિયામાં જે પરમાત્માએ દુષ્ટો, સ્વાર્થીઓ, પ્રપંચી, લડાઈખેર ઇત્યાદિ પુરૂષોને ઉત્પન્ન કર્યા છે તે એમને પણ કાંઈ
ઉપયોગ” તો હોવો જ જોઈએ. ઉપયોગ વગરનું કાંઈપણ ઉત્પન્ન કરે એ સર્વજ્ઞ કે સર્વશકિતમાન હોઈ શકે નહિ. નરી ભલાઈ જ બે હેત તે ઈશ્વર ન્યાયાધિકારીના મગજમાં વૃક્ષને બાળવાની અને તે દ્વારા અંદરના માણસને ઈજા કરવાની બુદ્ધિ સૂઝાડત નહિ.એક નિર્દોષને બચાવવાના ભલા કામની સફળતા માટે બીજા એક મનુવ્યની આસપાસ આગ લગાડવા-દેખીતે ભયંકર-ભાગ ઈશ્વર સૂઝાડત નહિ. ઈશ્વરસ્મ ભલું તેમજ બુરું, નરમાઈ તેમજ સપ્તા, બને ઠો હોવાં જોઈએ એ આ ઉપરથી જ હમજાય છે. નરી ભલાઈથી ઇશ્વર અપૂર્ણ કરે. ઇશ્વરનું એશ્વર્ય ભલાઈ તેમજ બુરાઈ બન્નેને સુંપાદન કરી એ બન્નેની પર રહેવામાં અને બન્નેને પિતાના ગુલામ તરીકે કાબુમાં રાખવામાં જ રહેલું છે. અને મનુષ્ય કે જે ઇશ્વરનું કીરણ છે–અવ્યક્ત ઈશ્વર છે હેણે સંપૂર્ણ ઈશ્વર થવા ખાતર એનું જ અનુકરણ કરવું જોઈએ છે.ભલી તેમજ બુરી સઘળી શકિતઓને સમજવા, પ્રાપ્ત કરવા અને એમના પર સ્વામીત્વ મેળવવા માટે જ મનુષ્ય આ બહુરૂપી દુનિયામાં અવતર્યો છે. ઈદગીને આશય નથી સુખ કે નથી