________________
ર૭૦
જૈનહિતે.
અને
મૃગે મૃગેની સાથે મૈત્રી કરે છે, બળદ બળદની સાથે ભાઈબંદી કરે છે, ઘેટાઓ ઘડાની સાથે દોસ્તી કરે છે, શઠ શઠની સાથે અને સજજને સજજનની સાથે જ મૈત્રી કરે છે. આમ જગતમાં સરખા સ્વભાવ અને સરખા વ્યસનાવાળા જ પરસ્પર સંબંધ બાંધે છે. તથા
- પંડિતને ને મૂખને, વેશ્યાને ને સતીને, આત્મવાદીને ને જડવાદીને, દાનેશ્વરીને ને કેપણને સવાભાવિક વેર, હોય છે. હેતુથી ઉપજેલું વૈર તે હેતુ સરવાથી પણ દૂર થાય છે, પણ સ્વાભાવિક વૈર લેહમાંથી જતું નથી.
ઘર્મબુદ્ધિએ મનમાં જે કહ્યું “ માટે આ ભૂલ હારી જ છે. વગર વિચાર્યું અને ગુણ-કર્મને બેધ વગર મહું દસ્તી બાંધી તે હવે એ ગુન્હાનું ફળ પણ ભોગવવું જ જોઈએ.” કહ્યું છે કે – - જે દૈત્યે હારી જ પાસેથી સંપત્તિ મેળવી છે હને
મહારા જ હાથે વિનાશ થવે એગ્ય નથી. પોતે જ વિષવૃક્ષને ઉછેર્યા પછી વિષને હષ કહાડ ચૅગ્ય નથી. પ્રથમ તે ચગ્યાયોગ્યતાને વિવેક કર્યા વગર કઈને હૃદયને અધિકાર આપવું જોઈએ નહિ, અને આ તે હં. મેશાં નિભાવ.
અથવા, - પવન કે મળ તથા નમેલા ખડને ઉખેડી નાખતે નથી. ઉદાર અને મોટા મનના પુરૂષને એ સ્વલ્પ જ છે. મહાપુરૂષ પોતાના બરાબરીઆ કે પિતાથી મહારા તરફ જ પરાક્રમ અજમાવે છે, નહિ કે દયાપાત્ર તરફ
- મદ ઝરતાં ગંડસ્થળે ઉપર પ્રેમ બાંધીને હેના ઉપર મમતા મદમસ્ત ભમરાએ ડંખ મારે છે તે પણ મહાબલવાન હાથી હેમના ઉપર કેપ કરતું નથી. કેપને માટે સમાન પાત્ર જોઈને. હેટ ન્હાના પર ટેપ કરીને હેને મહાવ આપે જ નહિ.