________________
૨૬૮
જેનહિતેચ્છું
જરૂર હોતી નથી; અને આ મુકદભામાં તે વૃક્ષના દેવતાઓ ખુદ સાક્ષી છે. ” - હવે, એ જમાનામાં દેવો દશ્ય દુનિયાના સંબંધમાં ઘણું વખતે આવતા, દેવભૂમિકા અને મનુષ્યભૂમિકા વચ્ચેને પૂલ તે વખતે આજની માફક એક જ ટૂટી ગયો ન હતો. અને તેથીજ પક્ષકારો પિકી કોણ સાચો છે હેના નિર્ણયને આધાર બુદ્ધિવાદનાં વાળ ચીરવા જેવાં ચુંથણાં કરતાં “દિવ્ય ” ઉપર વિશેષે રહે, કે જે દિવ્ય પ્રસંગે દેવો સત્યની તરફમાં આવી ઉભા રહેતા. પરંતુ દેવેની આ ડખલગીરી ધીમેધીમે ઓછી થતી ગઈ, કારણ કે હદયવાદની જગા બુદ્ધિવાદે લેવાની શરૂઆત કરી દીધી હતી.
વૃક્ષના દેવતાઓ સાક્ષી છે એમ સાંભળી ન્યાયાધિકારીએ કહ્યુંઃ ઠીક છે; કાલે હવારે હમે અને અમારી સાથે તે સ્થાન પર ચાલજે. ”
- ઘેર આવતાં જ ધનપાલે આખા ગામમાં માણસે મેકલી વાત ફેલાવી કે ધર્મબુદ્ધિ ચેર છે, ધર્મધૂરો છે, હવે પકડાય છે, કાલે જ એનું પિકળ ખૂલશે. .
અને કુતુહબપ્રેમી તથા પારકાની બુદ્ધિ પર જ ગતિ છે જેની લોકસમૂહે એ વાતમાં પેટ ભરીને રસ લીધો અને એક કાનેથી બીજે કાને કાંઈ કાંઈ સુધારા-વધારા સાથે વાત ફેલાવી, તેથી હવારે હારે બને મિત્ર ન્યાયાધિકારી પાસે હાજર થઈ તેઓની સાથે વન તરફ ચાલ્યા કરે આ વગર પૈસાનું નાટક જેવા સંખ્યાબંધ લોકો હેમથી પાછળ ગયા.
જે સ્થાને ધન દાટયું હતું હાં ધનપાલ અટક અને ખાલી ચરૂ ન્યાયાધિકારીને બતાવ્યો અને પછી આકાશ તરફ, ગંભીર હે કરી આંખે બંધ કરી, જ્હોટે અવાજે બેઃ “સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, આકાશ, પૃથ્વી, પાણી, અંતઃકરણ અને યમરાજા તથા દિવસ–રાત્રિ, સવાર-સાંજન સંધિ સમય અને ધર્મ આ સર્વ દેવતાઓ મનુષ્યનાં આચરણે જાણે છે. માટે હે વનદેવતાઓ ! અમારા બેમાંથી જે ચેર હાય હેનું નામ કહી આપે !”
| અને તુરત જ નજદીકમાં ઉભેલા ખીજડાના ઝાડમાંથી અવાજ આવ્યોઃ “ધર્મબુદ્ધિ! અને માત્ર ધર્મબુદ્ધિ જ ચેર છે!” છે. હવે પૂછવું શું? લેકે ધર્મબુદ્ધિ પર “શરમ-શરમ” ના પિકાર કરવા લાગ્યા. ન્યાયાધિકારીએ હેને શિક્ષા કરમાવવા ખાતર ધારા