Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 281
________________ મિત્રતા . ૨૬ અને બન્ને જહાં ધન દાટયું હતું ત્યાં જઈ પહોંચ્યા. પરંતુ ખાડે ખાદીને જોતાં ધનને ચાર ખાલી જોતાં જ ધનપાલ માથું ફૂટવા લાગ્યો અને બોલ્યો , - “ અરે દુe : પવિત્રતાના આવા જ ઢોંગ કરે છે કે? લોકોને આમ જ ઘડે છે છે ? અરેરે થોડા સયા ખાતર હું એક ભલા વિશ્વાસુ મિત્રથી પણ છળભેદ કર્યો? મહારે તે આ છ હજાર સેને યામાંથી કાંઈ લેવું નહતું. મહે તે મનથી જ એ ધનને શ્રીકૃષ્ણપણ કર્યું હતું. હારે જે હારા હિસ્સાના ધનને ધર્માથે વ્યય નહોતો જ કરવો તે ત્રણ હજાર સેનૈયા મુખેથી માંગીને લેવા હતા પણ ધર્માથે મૂકેલા છએ હજાર નેયા ચેરી જતાં અને ઉપરથી શાહુકારી કરતાં ત્વને લજા પણ નથી આવતી?” ધમબુદ્ધિએ ચિત્તશાંતિ જાળવીને કહ્યું: “ભલા ભાઈ! હારે મુખેથી આ આપ શેભે નહિ. એક તે ધન ગયાનું દુખ, હેમાં વળી હારા જેવા એક સુતરની આવી વર્તણુકંથી થતી હદયની બળતરાઃ એમ બેવડી પીડા સહન કરવી એ મહારે માટે લગભગ ગજા ઉપરાંતનું કામ છે. હું હમજી શકું છું કે લ્હારા અને મહારા સિવાય - જે ગુપ્ત સ્થાનની કોઈને માહેતી નહતી અને જે કોઈની નજરે પડે તેમ પણ નહતું ત્યહાંથી હાર કે મહારા સિવાય બીજો કોઈ મનુષ્ય તે ધન લેવા પામે એ શક્ય જ નથી. હે તે લીધું નથી એટલું તે હારું હૃદય સાક્ષી પુરી શકે છે, અને ત્યારે માટે મહારે મન ભજવું એ જ કલ્યાણકારી છે. ' ધનપાલે લાલચેળ નેત્ર કરી કહ્યું “ એમ ધન બંથાવી પડીને કલ્યાણની વાતો નહિ કરી શકાય. ભલે થઈ હજી ધન રજુ કર, નહિ તે આ ચાલ્યા હું માયસભામાં. ” એમ કહી તે ન્યાયસભામાં જઈ પહોંચે. ધર્મબુદ્ધિ પણ ચુપચાપ હેની પાછળ પાછળ ગયો. ન્યાયાધિકારીએ બન્નેની વાત સાંભળી પણ “કેને ખરે માનવો? આમાં પુરા શું છે?” એમ મનમાં જ કહીને આખરે હેણે બન્નેને “દિવ્ય” દેવાની આજ્ઞા કરી. એ જમાનામાં સત્ય શોધી કહાડવા ખાતર પક્ષકારોને અગ્નિમાં પસાર કરવામાં - વત કે ધગધગતું લેખંડ ઉપાડવાનું કહેવામાં આવતું, ઈત્યાદિ કરોરીઓ પરથી સત્યની ખાત્રી કરાતી એને “દિવ્ય' કહેતા. : પણ ધનપાલે અધિકારીને કહ્યું: “એ ન્યાંય નથી. જે મુકદમામાં ચાલ પણ સાક્ષી હોય છે તે મુકદમામાં “દિવ્ય આપવાની

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288