________________
મિત્રતા.
૨િ૬૫
અને શક્તિ પ્રમાણે હેમને ફેલી ખાય છે, ગણિકાઓ સામાદિક ઉપાયથી જાળ રચીને રાત્રીદિવસ કામ પુરૂષને ખાવા માટે વાટ જુએ છે અને શક્તિ અનુસાર તેમને ફેલી ખાય છે. શિપીઓ (કારીગરે) સામાજિક ઉપાચેથી જાળ રચીને રાત્રીદિવસ સર્વ લેકેને ખાવાની ઈચ્છા કરે છે અને શક્તિ અનુસાર તેઓને નિત્ય રેલી ખાય છે.
વળી શામાં પણ કહ્યું છે કે
ભૂખથી પીડાતે શંકરને સર્ષ ગણપતિના વાહન ઉંદરને ખાવાની ઈચ્છા કરે છે, હેને ક્રિાંસના વૈરી એવા કાર્તિક સ્વામીને માર ખાવાની ઈચ્છા કરે છે, અને સર્ષ ભક્ષણ કરનારા તે મરને વળી પાર્વતીને સિંહ ખાવાની ઈચ્છા કરે છે. આ પ્રમાણે ખુદ શકરના ઘરમાં પણ તહેના કુટુંબની વ્યવસ્થા છે તે બીજે કેમ ન હોય ? જગતનું સ્વરૂપ જ એવું છે.
એવા વિચાર વડે પિતાના મનને દઢ કરી ધનપાલ ધર્મબુદ્ધિ પાસે ગયો અને હેને ધન રળવા માટે પિતાની સાથે ચાલવા બહુ બહુ સહમજાવ્યો. ધર્મબુદ્ધિએ કહ્યું:
લોભના સાગરને કાંઠે નથી અને આયુષ્ય તે અંજલીના નિર સમાન છે માણસ જે અલ્પ પ્રયાસે સાદું જીવન નિર્વહવાની જોગવાઈ ધરાવતું હોય અને જનસેવા માટે શક્તિ ફાજલ પાડી શકતે હેય તે હેના જે ભાગ્યશાળી બીજે કોઈ નથી. એટલે ધનપાલ બોલ્યોઃ - ધન વડે જ દુખીનાં દુઃખ ટાળી શકાય છે, ધન વડે જ અન્નદાન, આરોગ્યદાન તેમજ જ્ઞાનદાન અને અભયદાન પણ થઈ શકે છે. ધન વડે જ રાજકીય હક્ક અને રાજદ્વારી મુક્તિ મેળવી શકાય છે. અહીં આ જગમાં ધન સમાન પુણ્યના હેતુરૂપ બીજે કયે પદાર્થ છે? વળી, - ધન મેળવાના નિમિત્તે પણ જે પુરૂષે પૃથ્વી પર