________________
મિત્રતા.
- એકદા ધનપાલને વિચાર થયો કે, ધન વગરનું જીવન નિષ્કલ છે. કહ્યું છે કે
મનુષ્ય સારા અથવા તે નરસા એમ હરકોઈ પણ ઉપાયથી પિતાના અસમર્થ શરીરની રક્ષા માટે ધન પ્રાપ્ત કરવું અને અસમર્થ થયા પછી ધમાચરણ કરવું.
- ધનથી મળે નહિ એવી કઈ વસ્તુ નથી, માટે બુદ્ધિમાન મનુંષે પ્રયત્ન કરીને પણ ધન સંપાદન કરવું જોઈએ. જેની પાસે ધન હોય છે હેની સાથે લેકે મિત્રતા તથા સંબંધ બાં છે અને એ જ મનુષ્ય લેકમાં પુરૂષ તથા પંડિત કહેવાય છે. નિર્ધન પુરૂષોએ ધનવંતાની ન ગાયેલી એવી કોઈ વિદ્યા નથી, એવું કઈ દાન નથી, એવું કઈ શીલ્પ નથી, એવી કઈ કલા નથી અને એવું કે પૈર્ય નથી. અર્થાત્ ધનવાન સર્વગુણસંપન્ન તરીકે જ ગવાય છે. પરાયે મનુષ્ય પણ ધનવાનને સંબંધી થઈ પડે છે,
હારે દરિદ્રને હેને સને પણ દુર્જન કહી ત્યજે છે. આ જગતમાં જે અપૂજ્ય પણ પૂજાય છે અને વંધ પણ વંદાય છે તે ધનને જ પ્રતાપ છે. ધન સર્વ કાર્યનું “સાધન છે. ધનથી વૃદ્ધ પણ તરૂણ દેખાય છે અને નિર્ધનતરૂણવસ્થામાં પણ ઘર દેખાય છે.
શક્તિ ન હોવાથી નમ્ર થયેલા અને નિબળ હોવાથી ગારવ વિનાના કીરિહીન મનુષ્યની દશા ખડની સમાન છે. | માટે આ તુચ્છ નિર્ધન અવસ્થામાં પડયા રહેવા કરતાં પરદેશ - જઈ ધન સંપાદરે કરવું અને દુનિયામાં નામના કરવી એ જ ઇષ્ટ
ર હે તળી વિચાર થે કે, “ધન પ્રાપ્ત કરવા માટે બે જ રસ્તા છે. રાજ્યસેવા અથવા વ્યાપાર. રાજ્યસેવા કરવા માટે જોઈતી વિદ્યા–કલા મહે પ્રાપ્ત કરી નથી અને વ્યાપાર માટે મુડી, લાગવગ અને ઇજ્જત જોઈએ તે પણ મારી પાસે નથી. તે હવે કરવું શું?”
ઘણા યિાર કરતાં હેની દષ્ટિ હેના મિત્ર , ધર્મબુદ્ધિ તરફ