Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 276
________________ ર જૈનહિત આ પ્રવાહ છે, વમળ છે તેમજ પગ ટકાવીને ઉભા રહેવાન પણ સ્થાન છે એને તરી જવામાં શક્તિ તેમજ કલા, સાહસ તેમજ ધૈર્ય, જ્ઞાન તેમજ શ્રદ્ધા, વિશ્વાસ તેમજ સાવધાની સની મદદ લેવી પડશે; અને એ કામમાં ખચેલી શક્તિ, બુદ્ધિ અને સાવધાની કાંઇ નકામી ખર્ચાઇ માનવાની નથી. એથી જ મનુષ્યના વિકાસ થાય છે. એથી જ માજીસ એક પેટ ધસીને ચાલતા કીડાની સ્થિ Iતમાંથી ગગનવિહારી દેવ અને દેવાના પશુ દેવ બનવાના છે. એવા લાભ માટે કાઇ પણ ખર્ચ, કાઇ પણ દુઃખ, કાઇ પણ ભાગ વધારે નથી. અસેાસની વાત છે કે અતિ અગત્યના અનુભત્ર બાબતમાં આજકાલ ભાગ્યે જ કાંઇ શિક્ષણ આપવામાં આવે છે. એવાં પુરૂ સ્તકા પણ ભાગ્યે જ રચવામાં આવે છે. શિક્ષકા અને ધર્મગુરૂએ માત્ર ભલાઈ’ અને આભલેગના એકપક્ષી ઉપદેશ આપી યુવાનને ઉલટા નિર્માલ્ય બનાવી મૂકે છે, જેથી જ્હારે તે યુના દુનિયાની વ્યવહારભૂમિમાં ધાડદે ડમાં-રેજીસ કેસ માં પ્રવેશ્ન કરે છેRsારે પાછળ પડી જાય છે અને લેાકેાની હાંસીને પાત્ર અને દુઃખી બને છે. પૂર્વે હિંદમાં અનુભવજ્ઞાન આપવા તરફ્ પુરતી કાળજી રખાતો. ધણા સંસ્થાએ એવી ચાખતી કે જેમાંથી અલદાયક અનુભવજ્ઞાન પ્રાપ્ત થઇ શક્યું. ધર્મની ચેાજના પણ વ્યવહારકુશળતા તર નજર રાખીને જ થતી. રાજદ્વારીઓ, પડિતા અને ધર્મગુરૂ ગ્રંથો રચતા હેમાં સ્થળે સ્થળે વ્યવહારકુશળતાના ક્રમતી મત્રો ટપતા દે. મિત્રતા અને દુનીયાદારીને લગતા મુખ્ય મુખ્ય ઉપદેશને અડત વિષ્ણુશર્માએ પંચતત્ર નામના જે ગ્રંથ લખ્યા છે તેમનાં બરાબરી કરી શકે એવા કુશળ ગ્રંથ આ સુધરેલા કહેવાતા ખાનામાં ભાગ્યે જ લખાયા હૈાય. એ ગ્રંથમાંની એક ન્હાનીસી કથા આપણા અનુભવજ્ઞાળાના નવીન વિદ્યાર્થીને પ્રાસ્તાવિક ભેાધ તરીકે અમૂલ્ય ચ પડશે. એક યુવાન વિદ્યાલયમાં શિખી બુદ્ધિમાન અને નાતિવાન બની સમાજમાં ઉપદેશ કરવાના કામમાં પેાતાનું જીવન વીતતા હતા. એ એટલા ભલા, પરાપકારી, પરદુઃખભ’જન અને ક્ષમાઈલ હતા કે લેકાએ તેના ગુણા પરથી હેનું નામ ધર્મબુદ્ધિ પાડયું હતું. એક અપઢ પણુ વ્યવહારકુશળ યુવાન સાથે એક વખત વ્હેતા પરિચય થયા. અંતે એ પરિચયે મિત્રતાનું સ્વરૂપ લીધું. આ મિત્રનું નામ ધનપાળ હતું, જો કે એની પાસે ધન યુદ્ધ નહતું.

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288