________________
મિત્રતા. *
- -
૨૬૮
શાસ્ત્ર જેવા માંડ્યું. એ ખાલી સમય ધર્મબુદ્ધિએ હજાર વિચાર કરવામાં ગુજાર્યો
હેનું હદય તે જાણતું જ હતું કે તે પોતે નિર્દોષ છે એટલું જ નહિ પણ ઈજા પામેલો અને ન્યાય માગવાને હક્કર છે. પરતુ તેની સ્થલ ખાત્રી-બાહ્ય પુરાવો કેવી રીતે આપી શકાય. હેને એક વિચાર કર્યો. જે વધુ તપાસ માટે “દિવ્યની અરજ કરું તો? “દિવ્ય આપવામાં આવશે તો જરૂર સત્ય તરી આવશે.” પણ વળી વિચાર થ“ અને સત્ય તરી આવશે તે ધનપાલની શી દયા થશે? ચેરી તેમજ ખેરું આળ એમ બે ગુન્હા માટે તે શિક્ષા પામશે. અને ધનપાલ કોણ? અને શિક્ષા કરાવનાર કોણ? એક સજનથી શું ગમે તેવા પણ મિત્રનું અશ્રય બની શકે ? ”
તે જ મિત્ર છે કે જે પોતાના સ્નેહપાત્રનું લેશ પણ દુઃખ સહન કરી શકે નહિ, તે પછી પોતે જ હેના. દુઃખનું કારણ તે બને જ કેમ? ગમે તેવા દ્રોહના મદલામાં પણ મિત્રે દ્રોહી મિત્રનું ભલું જ ચાહવું જોઈએ. સુખડ બળવા છતાં શું સુગંધી છેડે છે?
અને હવે તે પિતાની મૂર્ખાઈ ઉપર જ ગુસ્સો કરવા લાગ્યો “કે મૂખ કે મિત્ર કરવા પહેલાં ગુણ-પ્રકૃતિની સામ્યતા જેવા કશી દરકાર કરી નહિ ? ખરું છે કે “માણસ પિતાની જ ભૂલનું ફળ ભોગવે છે બીજા તો માત્ર નિમિત્તરૂપ હોય છે. ” કહ્યું છે કે| મુખની આકૃતિ ઉપરથી, અભિપ્રાયે ઉપરથી, ચાલ ઉપરથી, વર્તન ઉપરથી અને આંખ તથા મુખના વિકારે પરથી મનુષ્યના મનને ભેદ અને હૃદયને શ રહમાજી શકાય છે.
વળી, " કહેલી બાબત તે પશુ પણું હમજી શી છે, ઘેડાઓ અને ગધેડાએ પણ હાંકવાથી ચાલે છે, પણ પંડિત મનુષ્ય તે તે છે કે જે કોઈને દેરવા દે તે નથી, કેઈને કહ્યા વગર પણ મનુષ્યને અને વાર્તા અને રાહુમજી શકે છે, કારણ કે મનુષ્ય, ચીજ અને બનાવનું ગુપ્ત રહસ્ય જાણવું એ જ બુદ્ધિનું ફળ છે.