________________
- મિત્રતા.
૨૭
છેવટે તેણે નિશ્ચય કર્યો કે “મહારા જેવાએ પિતાની વિદ્યા અને અધ્યાત્મશક્તિ આત્મગ અને સહનશીલતાથી જ પ્રત્યક્ષ કરી આપવી જોઈએ, નહિ કે એક દયાપાત્ર આત્માપર વેર લેવા વડે માટે હવે “દિવ્ય’ માટે અરજ નહિ જ કરું. જે થવાનું હોય તે થવા દે.”
વળી હેને વિચાર થઃ “પણ મહારા નિર્દોષ કુટુંબનું શું? મહારી ચુપકીથી મને જે કલંક લાગશે હેને હિસ્સો તે નિરપરાધી, સ્વજનેને પણ રહોટશે. તેઓને હારા વડે લાભને બદલે હાનિ જ થવાનું નિર્માયેલું છે શું? શું ધર્મ એકને બચાવવા ખાતર અનેકને મારવામાં સમત છે? અને શું ન્યાયથી સ્વરક્ષા કરવી એ પણ અધર્મ છે? એ ધર્મશાસ્ત્રો ! એ દેવો! સહાય કરે, સહાય કરેઃ હારા દીલને આ ગભરાટ દૂર કરે!”
બે પરસ્પરવિરોધી ધર્મોએ ધર્મબુદ્ધિના મનમાં તેફાન મેચાવ્યું. એ મન્થન તે સહન કરી શક્યો નહિ અને તેથી તે મૂછ ખાઈ જમીનપર ઢળી પડે. એની એ સ્થિતિ જોઈ ન્યાયાધિકારીના મનમાં કાંઈ વિચાર સુર્યો. તેણે તુરત જ ખીજડાના વૃક્ષ પાસે જઈ આગ લગાડી. તેનું પિલું થડ ભડભડ બળવા લાગતાં એમાંથી એક અડધે દાઝેલો માણસ બહાર નીકળ્યો અને હાથ જોડીને દયામણે ચહેરે બોલવા લાગ્યોઃ “મહને ક્ષમા કરે, ક્ષમા કરે! મહેં કઈ ઈર્ષા બદદાનતથી ગુન્હો કર્યો નથી. માત્ર ભેળપણને હું ભક્ષ થયો છું. ધનપાલ મહારો મિત્ર છે. તેણે ગઈ કાલ સાંઝે આવીને મને કહ્યું કે
ધર્મબુદ્ધિ ધર્મકાર્ય માટે જૂદી રાખેલી મુડી ખાઈ ગયો છે અને તે નાણાં હેની પાસેથી મેળવવા માટે એક જ ઈલાજ છે. જે તમે આજ રાત્રે ખીજડાના વૃક્ષની પિલાણમાં જઈ પાઓ અને કાલે હવારે હારે ન્યાયાધિકારીની સાથે હું તે સ્થાને આવી વૃક્ષના દેવતાને સંબોધી પ્રશ્ન કરું હારે ધનપાલનું નામ હમે ઉચ્ચારે તે. ન્યાયાધિકારી ધન પાછું આપવા ધર્મબુદ્ધિને ફરજ પાડશે. આ માત્ર ધર્મસેવાનું કામ છે.” આમ કહેવાથી હે ગઈ રાત્રે આ વૃક્ષના પિલાણમાં મુકામ કર્યો અને ધનપાલના કહેવા મુજબ હેના પ્રશ્નને જવાબ આપ્યો. મહારે :કાંઈ સ્વાર્થ નથી. ધર્મબુદ્ધિ સાથે મહારે કાંઈ વિર પણ નથી. મહારા ભેળપણ અને મૂર્ખતાને બદલે દાઝ વાથી પુરપુરે મળી ગયો છે. હવે મહને ક્ષમા કરે.”
- લોકે આ કથન સાંભળી સ્તબ્ધ થઈ ગયા." ન્યાયાધિકારીએ ધર્મબુદ્ધિને જાગ્રત કરી હિમત અને ધન્યવાદ આપી પૂછયું: “હ