________________ 274 જેનહિતરફ બને છે? કારણ કે “શુભ” અને અશુભ " ભિન્ન વસ્તુ ન હતાં એક જ છે. તફાવત માત્ર હેના આવિષ્કારમાં જ છે, અને તે પણ એશ (ડીગ્રી)ને અને નહિ કે જાતને....... આપણું પ્રત્યક્ષ જીવને બીજાઓના મૃત્યુ પર જ અવલંબેલાં છે, પછી તે બીજા છો વનસ્પતિ છે યા સૂક્ષ્મ જંતુ હે યા ગમે તે હે બીજી એક હેરી ભૂલે આપણે ઘણીવાર કરીએ છીએ તે એ છે કે “શુભ” ને નિરંતર વધતી જતી ચીજ અને " અશુભ” ને મર્યાદિત ચીજ માનીએ છીએ. અને એ ઉપરથી એવા અનુમાન કહાડીએ છીએ કે એક સમય એવો આવો જ જોઈએ કે હારે એકલા “શુભ” નું જ અસ્તિત્વ રહેશે. આ માત્ર ભ્રમ છે. શુભ જે વધતું જાય છે. તે અશુભ પણ તેવી જ રીતે વધતું જાય છે. હારી તષ્ણએ મહારી જાતિના સામાન્ય જનસમૂહની તળુઓ કરતાં અતિ વધારે છે. તેમજ મહારા આનંદ અને હારા હર્ષો પણ હેમના આનંદ અને હો કરતાં વધારે મહટી છે. સાથે સાથે મહારા કલેષાય હેમના લે કરતાં કે લાખો ગુણ વધારે મેટા છે તે કેમ કરી તેઓ સહમજી શકે? દુનિયાની પ્રગતિને અર્થ વધારે સુખ તેમજ વધારે દુખ આ શ્વન-મૃત્યુ, શુભ-અશુભ, જ્ઞાન-અજ્ઞાનનું જે મિશ્રણ તે જ “માયા” અથવા વિશ્વવૈચિત્ર્ય, સુખની સાથે દુઃખ પણ એટલા જ પ્રમાણમાં આવતું જવાનું” વખત ડે છે. બીજાઓને ચણ ચણુટ ઉપજશે કે ખીજવાઈ. સરોએ બાબતની પરવા કર્યા વગર જ મહારે જે કાંઈ કહેવાનું છે તે કહી નાંખી હારૂં હદય મારે ખાલી કરવાનું છે. માટે, હારા ઓઠમાંથી જે કાંઈ નીકળે હેનાથી તું ગભરાઇશ નહિ, કેમકે મહારી પાછળની સત્તા કાંઈ હારી નથી પણ પરમાત્મા પોતે છે અને સો કરતાં અને તે હિતા હિતને વધારે પરિચય હે જ -- જોઈએ. હું જે દુનિયાને ખુશ કરવા ઈચ્છું તે દુનિયાને નુકસાન જ થાય. દુનિયામાં આજે બહુ મતિ અમલ ગાજે છે, તે પણ ( કહે કે તેથી જો દુનિયાની સ્થિતિ આટલી બધી શોચનીય છે, •બહુમતીનો અવાજ બેટો છે. " - જે કોઈ પણ કાર્યને માથે એક વખત ઝંઝાવાત આવી જાય એ સર્વત્ર સારું જ છે. એથી તો વાતાવરણું સ્વચ્છ બને છે અને ખરી પરિસ્થિતિથી યથાર્થ વાકેફ થવાનું બની આવે છે. એથી આ