________________
૨૬
નહિતેચ્છુ. અને ધર્મગુરૂની ભાવનાને પવિત્રતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તેમ; શિક્ષકને પણ મારદાર નહિ રાખતાં એમના મગજમાં આ ક્ષણ માટે આત્મબેન માપવાની ભાવના ઠાંસવી જોઈએ અને એમની જરૂરીયાતો પૂરવા માટે સમાજ કે રાજ્ય સ્પર અમુક પ્રકારની ફરજે નાખવી જોઇએ, તથા સમાજમાં એમને મેમ્મ અને પ્રતિ મળવાં જોઇએ, કે જેથી વધુ પૈસા માગતા બીજાઓની ઈર્ષ
એમનામાં થવા પામે નહિ. - મિત્રતા એ સ્વવિકાસનું સાધન છે એ દષ્ટિથી જોતાં આજકાલની ઘણાંખરાં કટઓ તેમજ શાળાઓમાં મિત્રતાને પિષનાર તe ગેરહાજર છે એમ પદની સાથે કહેવું પડશે. ઘણામાં ઘણું એટલું થાય છે કે કટુમ્બની તથા શાળાની વ્યક્તિઓના સંસર્ગથી છોકરો ગતિપ્રવૃત્તિ-પામે છે, કે જે હેને સડતા અટકાવે છે અને કેટલીક ઈષ્ટ અને કેટલીક અનિષ્ઠ અસર આપીને પણ અનુભવની સમીપ ધકેલે છે. - હાલના સંજમાં, નિશાળે જતા દરેક છોકરાને પિતાએ પિતાના સંસ્કાર આપવાની અને જે પિતામાં યોગ્યતા ઓછી હોય તે નજદીકમાં હોય એવા કોઈ ધર્મગુરૂ કે જાહેર પુરૂષની પસંદગી કરીને તેનામાં તે છેક શ્રદ્ધા ધરાવે એમ કરવાની કાળજી રાખવી જરૂરની છે. ન હેનું ભાગ્ય અદા ઉપજાવે તેવું છે કે જેના શિષ્યોમાને કોઈ મહાન દેશભકત બની અમર નામ કરે છે, કોઈ મહાન રોધક બની દુનિયા પર ઉપકાર કરે છે, કોઈ મહાન સમાજશાસ્ત્રી કે સુધારક કે પિગી બનો શિકાઓ સુધી પદચિન્હ મૂકતો જાય છે. એટલા બધા અને એવા મહાન પુરૂષના ઘડનાર' તરીકેનું માન દુનિયાની સઘળી મિહકત કરતાં વધારે હિમતી છે. એવા શિક્ષકે અને ગુરૂએ એ શક હક્તિઓના ગુરૂ થવાથી આખી દુનિયાના “મિત્ર બને છે.
નિશાળમાથી નીકળી આપણે યુવાન હવે ખુલી દુનિયામાં આવે છે. હાલના હિંદીઓની માફક આપણે તેને હજી લગ્નના ઓરડામાં નહિ જવા દઈએ. તે પહેલાં હુન્નર, વ્યાપાર ધંધે કે નોકરીના મેંદાનમાં મોકલી.
અહીં તેને વિષ્ણુ મનુષ્યના સહવાસમાં આવવું જ પડશે. અહીં જ ઘણીખરી મિત્રતાના પ્રસંગે આવશે. આ આમની ભૂમિ પર