________________
- મિત્રતા.
૨૫૮
મિક શિક્ષણ માટે જાહેર શાળામાં જવું પડતું નથી પણ કુટુંબની હસમુખી સ્ત્રીઓ કે મહેણાં બાળકો પાસેથી એ શિક્ષણ મળી રહે છે.
તે એક સ્વર્ગનિવાસ છે કે જ્યહાં કુટુમ્બનાં તમામ સ્ત્રી પુરૂષો અને બાળકો દરરોજ ઓછામાં ઓછો છે કલાક પણ બાળક જેવાં બની માવા-કૂદવા-હસવા અને હરકોઈ રમત ખેલવાની સગવડ ધરાવે છે.
દરેક બાળકને માંદાની માવજત કરવાની યુક્તિપૂર્વક ફરજ પાડવી જોઈએ.
આવા સંસ્કારની જે કાળજી રાખવામાં આવી હોય તો “ભાઈ એ એક શ્રેષ્ઠ મિત્ર થઈ પડે છે.
(3) કુટુમ્બી મિત્ર પછી નિશાળીએ મિત્ર આવે છે. નિશાળમાં જે છોકરા સમાન વયના ઘણા છેકરાઓના સહવાસમાં આવે છે અને ત્યાં કોઈ નહિ ને કઈ છોકરા તરફ હેનું લક્ષ ખેંચાય છે અને દોસ્તી એ શું ચીજ છે એ જાણ્યા સિવાય પણ દસ્તીમાં પડે છે. આ સમયે પિતાએ પુત્રની મિત્રવિષયક પસંદગી તરફ ખાસ ધ્યાન આપવું ઘટે છે. આવી ચેતવણી આજકાલના જમાનામાં બહુ જરૂરની થઈ પડી છે, એનું કારણ કાંઇ હોય તે તે
એ છે કે આજકાલ શિક્ષણને ધંધે પવિત્ર” રહો નંથી. હારે શિક્ષક પિતાના ધંધાને ખરેખર પવિત્ર ગણતો હેય હારે તે પિતાના હાથ નીચેના દરેક બાળકને પિતાનું જ બાળક ગણે છે અને હેના સઘળી બાજુના આરોગ્ય તેમજ વિકાસ માટે સતત કાળજી ધરાવે છે, તેથી એના વર્ગનોપ્રાયઃ દરેક વિદ્યાથી સોબત કરવા જેમ જ હોય છે. પરંતુ આજે એમ રહ્યું નથી. આજે પ્રાયઃ દરેક શિક્ષક પિતાને એક પગાર માટે કામ કરતે નોકર કે વ્યાપારી માને છે અને બહુ તો અમુક પાઠમાં છોકરાને પાસ કરાવવા જેટલી જ કાળજી ધરાવતે હેય છે. દર છોકરે પ્રતિદિન શારીરિક, માનસિક તેમજ નૈતિક વિકાસમાં લો આગળ વધે છે તે જવાની દરકાર થઇ જ શિક્ષકો ધરાવે છે. અને જે કોઇ શિક્ષક એને “રસ લેતા હોય તે તે વિદ્યાર્થીઓને હેમામાં ઓટો “મિત્ર ગણવો જોઈએ.
રાથી વધુ ખાબાદ સમાજ બનાવવો હોય તે શિક્ષાના ધંધાને પવિત્રતાનું સ્વરૂપ આપવું જ જોઈએ. એટલે કે જેમ તિ