Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 267
________________ મિત્રતા. ૨૫૩ કે જે હજી કલ્પનાનાં ચિત્રામાં મઝા માનવાની સ્થિતિમાં છે હતે ; < નાસ્તિક વાદ ' જેવું જ લાગશે, અને વ્યાપારીની આંતવૃત્તિવાળાને સત્ય સાયરો. હેને તે બેથી વધુ પુષ્ટિ મળશે. આપ લગભગ તમામ મનુષ્યા એક ઔનઅનુભવી કે એકપક્ષી અનુભવ ધરાવતી કવિ વ્યક્તિએ રચેલી મિત્રતાની વ્હેલમાં એશી વનયાત્રા કરે છે ! ' ત્યારે મિત્રતા શું છે ? તે ‘સારી ’ચીજ છે કે ખરાબ ’? તે ગ્રહણુ કરવા ગ્ય છે કે દૂર રાખવા ચેઞ –એવા સવાલ થાય છે. પશુ શા માટે ? શું એ સવાલા બીજી દરેક ચીજને અંગે. થતા નથી ? જીવન તે સારી ચીજ છે કે ખરાબ અને પકડી રાખવા ચેાગ્ય છે કે અનાદર કરવા યાગ્ય છેઃ એવા સવાલ શું મનુષ્ય જાતિએ નથી કર્યો ?' યુદ્ધ એ સારી ચીજ છે કે ખરાબ, ભલાઇ એ સારી ચીજ છે કે ખરાબ, સુધારા એ સારી ચીજ છે કે ખરાબ, આ સ સવાલેના જેવા જ આ સવાલ છે. કોઈ પણ એકાંત વાદ આ પ્રશ્નોના ઢચે લાવી શકશે નહિ, જીવનની નિષ્ઠુર જરૂરીઆતા સાથે નીના સંબંધ ધરાવનારી એ બાબતે છે. r શા માટે આપણે જન્મ્યા ? ’ એના ભેદ આપણે નણી શકવાના નથી, પણુ એટલુ તા જાણીએ છીએ કે આપણે જન્મ્યા છીએ અને જીવન જીવવાની આપણામાં પી લાલસા છે. જેમ જન્મ લેવા એ આપણી મરજીના સવાલ નહેાતા તેમ જીવન જીવવાની ટકાવી રાખવાની લાલસા પણ આપણી મરજી પૂછ્યા વગર જ જન્મ સાથે આવેલી છે. હૅને ાણે મેલી અને શા માટે મેલી એ પ્રશ્નના સમુદ્રમાં આપણે અત્યારે ઉતરવાની જરૂર નથી. આટલુ હું ચાક્ક્સ જાણું છું કે હું હયાતી ધરાવું છું અને હું હ્રય.તી ટકાવવા ઈચ્છુિં છું.. હવે આ પણ હુ બેઉ છુ કે, હયાતી ટકાવવા માટે ચુપચાપ એસી રહેવું કે સુખ રહેવું કારગત થતું નથી. એથી તા મ્હારી તમામ શક્તિએ સડી જાય છે અને હયાતીના તાર જ તૂટી જાય છે. અન્ન, જળ, વાયું, વસ્ત્રાદિ અને મનુષ્યના સંસર્ગમાં આવીને એમાંથી ખેંચાય એટલું ખેંચવા પ્રયત્ન કરૂં તા જ જીવન ટકી શકે છે. એ પ્રયત્નથી કસરત અને સરતથી ગતિ, પ્રેાત્સાહન, વિજળી મળે છે અને પ્રયત્ન દ્વારા ખીજા પ્રાણી અને પદાર્થાંમાંથી જે કાંઇ ખેંચાયું તે મ્હારા ખોરાક બને છે. આ પ્રમાણે દુનિયાના તમામ જડે, સૂક્ષ્મ,

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288