________________
૨૫
હિતેચ્છુ.
વાળાના સંસર્ગમાં આવી હેમાંથી કાંઇ નહિ તે માં મેળવવામાં રહેલું છે. એના હિતની—એના પાતાના વિકાસની દૃષ્ટિથી જોનાં એ એમ કરવામાં વાની છે.
..
પરંતુ એવા ઓછા વિકાસવાળા મનુષ્યની જરૂરીઆતને સમજી શકનાર ખીજાઓએ એવાથી ચેતતા રહેવું એ એમના પેાતાના હિત માટે જરૂરતુ છે. આ વધુ વિકાસવાળાએ એક તરફથી ઓછા વિકાસવાળા વર્ગથી ચેતતા રહેવાનુ અને ખીજી તરફથી પોતાના વિકાસ વધાર્તા જવાનું—એમ એવા કામ બજાવવાનું હેાય છે. અને એટલા માટે મિત્રતાની બાબતમાં વધુમાં વધુ વિવેક વાપરવાની છે. મને જરૂર છે.
અને ધા ઉંચા વિકાસવાળા મનુષ્યને તે ચેતતા રહેવાની પણ જરૂર નથી. એ તો એમ જ કહે કે કાઇ આવે તે મ્હેતે લૂટા ! '— મ્હારા શરીર પર પેાતાના હાથનું બળ વાપરીને એ રીતે પણ કેઇ પેાતાની શક્તિ ખીલવા !’— વેરભાવે પણ કાઇ આ ભગવાનને ભને !'
·
આ પ્રમાણે, ત્હારે, મનુષ્યની ખીલવટના પ્રમાણમાં એની નીતિ' પણ જૂદી જ હાય અને હાવી જોઈએ. કુદરતમાં આમ શા માટે હાવું જોઇએ એમ કહી કુદરતને ગાળા દેવાથી કાંઇ પાતાનુ હિત થવાનું નથી તેમ કુદરત બદલાઈ જવાની નથી ! કુદરતને હુમને પેાતાનું વર્તન-પેાતાની નીતિ-ધડવાં જોઇએ અને સમાજ શાસ્ત્રીએ તેમજ ધર્મશાસ્ત્રકારે કુદરતને હુમને જ સમાજ સમક્ષ ભાવના 'આ' અને ફાયદા 'એ મૂકવા જોઈ એ. સ્ત્રી નરકની ખાણ છે, એમ શિખવવાથી કાં દુનિયા શીલવતી બનનાર નથી. તેમ સ્ત્રી બાબતમાં અક્ષર વટીક નહિ એટલવાની કાળજી રાખવાથી કુટુંબનાં બાળકા સુખી થશે નહિ. ઉલટા તેએ છુપીરીતે શ્રીવિષયક જ્ઞાન લેવા દેાડશે અને સંભવ છે કે ખાટુ જ નાન પામશે. પુરૂષ તેમજ સ્ત્રી ઇષ્ટ છે--દેવદિર છે-એ ભાવના શિખવી સ્ત્રી--પુરૂષનાં અંગેનુ અને પ્રત્યેક અંગનાં કર્તવ્યાનુ તથા સંભાળનુ શિક્ષણ આપવાથી ખેાટાં પરિણામેા આવતાં અટકે છે, તેમ મિત્રતાની આંબતમાં પણ કુદરતનું ખરૂં રૂપ--પછી તે ગમે તેટલું ભયંકર કાને ભલે લાગે--ખતાવવામાં જ દુનિયાનું હિત સમાયલું છે,—માત્ર કલ્પિતરંગીત સ્વરૂપ રજુ કરવાથી દુનિયાને ઉલટું નુકસાન છે.
6