Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 262
________________ - - - ૨૪૮ જેનહિતેચ્છુ. તો તે જરૂર હાથ ધોશે; પણ મહારી આશા જુઠ્ઠી પડી છે.માનને લોભ એને અને એના દ્વારા ભોળા સમાજને અવનતિ તરફ ખેંચી રહ્યો છે. અરે માનનું ભૂત શું શું અનર્થ નથી નીપજાવતું ? સુરેન્દ્રનાથ બેરનજી જેવા વૃદ્ધ, વિદ્વાન અને એક વખત દેશના માનીતા નાયકે પણ લોકમાન્ય તિલકના સ્વર્ગવાસ પ્રસંગે (કે હારે તમામ શહેરોએ હડતાલ પાડી હતી ) પિતાની કોલેજના પ્રિન્સીપાલને લખ્યું હતું કે કોલેજ બંધ રાખવી નહિ લોકપ્રિયતા ગુમાવ્યા પછી લોકનાયકને યોકોના માનીતા બનનાર તરફ દેષ થાય છે એ સ્વાભાવિક છે. પણ તેથી પિતે વધારે ઉઘાડા પડે છે અને રહીસાડી લોકપ્રિયતા પણ ગુમાવી બેસે છે. બ્રહ્મચારીની બાબતમાં તે એટલું જ કહીશ કે હવે તે “વિનાશકાળે વિપરીત બુદ્ધિ” એ કહેવતને ચરિતાર્થ કરે છે; અને ઝાઝું થાય છે તે થોડા માટે જ છે. ---- --- POETICAL SELECTIONS. By P. N. Shah. B. A. (Eng. Hons.) Sir J. High School., Limbdi. . Special Features: 1. A. Full and Correct Text. 2. An Introduction on what is Poetry,' and what constitutes good poetry.' 3. Important and oft-quoted lines italicised. 4. Notes on difficult words, phrases, allusions etc. 5. Biographical and critical remarks on each poet. 6. General hints on Paraphrasing, essay-writing end epitomising. Price Re. 1-0.0 Can be had from the author, Limbdi ( Katiawar N, B:-Also a book entitled the “ Paraphrase " of the selections of the above book, by mesers P. N. Shah B. A. and B. J. Vaswani M. A. Price 0-6-0 ( Half the profits to go to the Jallian wall& Bag Frod).

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288