Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 263
________________ આ જો જો અમારી દયા. आ जो जो अमारी दया ! ફ્રિલ્હીનિવાસી લાલા રન્નુમલજીના પ્રમુખપણા નીચે ખંડેલવાલ જૈનોની મહાસભા થઇ, જેમાં ૧૫૪ કુટુમ્મા ( કે જે ૧૩૨ વર્ષથી તિથી બહિષ્કાર ભાગવતાં હતાં )ને ફરીથી ખતમાં શામેલ કરવામાં આવ્યાં છે અને વિદ્યાર્થી ગૃહેા ખાતે ૧૧ લાખનું કુંડ (જેમાં સભાપતિએ પાતે લાખ રૂપિયા આપ્યા છે ) કર્યું છે. સભાપતિ મહેાયને એવડે। ધન્યવાદ ધટે છે. એમણે પૂર્વજોની ભૂલ સુધારી છે અને પ્રગતિ ભાગ પર સમાજને દારી જવાના કામમાં-માત્ર ભાગુ કરીને એશી ન રહેતાં-મ્હાટા આત્મભાગ આપ્યા છે. સમાજને હવે આવા સાચા નેતાની જરૂર છે, સ્વાથી એ અને ઢાંગીઆની જરૂર નથી. એક માણસ બ્રહ્મચય પાળતા હાય કે વ્યભિચાર સેવતા હેાય તેા તેથી લાભ-ગેરલાભ હેને પાતાને છે, હેના બ્રહ્મચને લીધે તે કાંઇ સમાજના નેતા બની શકે નહિ. એક માણસ દિવસમાં એ વખત જમતા હાય કે મહીનામાં ૫દર ઉપવાસ કરતા હાય તે કાંઇ સમાજ સાથે સબંધ ધરાવતી મીત્વ નથી. એક મા માણસ કેશલેાચ કરે એથી સમાજનું હિત કે અહિત કાંઇ નથી અને તેથી લાકાએ ગાંડાધેલા થઇ કેશલેાચના નિમિત્તે કાષ્ઠને સાતમે આ સમાને હડાવવાની જરૂર નથી. આ બધા જે કાંઇ ઉગ્ર ક્રિયા કરવાનું કહે છે તે ખરેખર કરતા હેાય તે પણ માત્ર પેાતાનું હિત કરે છે પણ તેથી કાંઈ પબ્લીકનું હિત સધાતું નથી ! તેથી કાંઇ તે લાનાયક બનવા લાયક ગણી શકાય નહિ. આટલા વિવેક કરતાં લેાકાએ હવે તા-શિખવું જોઇએ છે. ૨૪૨ પશુ ઉપલી કૅારન્સના ઠરાવ પરથી બીજો એક ખ્યાલ સ્ફુરી આવે છે. જૈન ધર્મ પાળતી એ કામના આગેવાનાએ થેાડા ને ઘણા ૧૫૪ કુટુંમ્માને નહિ કે વ્યક્તિઓને બહિષ્કારની ાંસીએ સ્ટુડાવ્યા હતા અને તે સ્થિતિમાં થોડાં તે ઘણાં ૧૩૨ વર્ષ સુધી લટકાવી રાખ્યાં હતાં ! જો જો આ યા ધી એની નિર્દયતાની અવધિ! હું ખાત્રીથી કહું છું કે એ કુટુમ્બે બહાદુર તેા નહિ જ હાય, કારણ કે અહાદુર તેા આગેવાનાનાં માથાં ફાડીને એકાદ મહીનામાં જ ઠરાવ રદ કરાવી શકે છે. આગેવાનનું જોર માત્ર ભલા, સરળ, નિળ કે લાગવગ વગરના લેાકા ઉપર જ ચાલી શકે છે. ત્યારે આ લાગવગ વગરના બહિષ્કૃત લોકાનાં સંતાનેને લગ્નાદિ બાબતમાં ૧૩૨ વર્ષ જ

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288