________________
૨૪૬
નહિતરછુ
વધા ! વધાç ! વધાર ! તા. ૨૧-૪૨૦ ને દિવસ જેનોએ એક ખુશાલીને દિવસ માનવો જોઈએ કે જે દિવસે જેન જેવી પિહેલી જાતિને ખબર પડી કે “જેન હિતલી, “સત્યોદય અને જાતિ પ્રબંધક નામનાં માસિક
રૂપી સૂર્યો હયાતી ધરાવે છે ! એ પત્રો એમ તે લાંબા વખતથી - ચાલે છે પણ (૧) સમ્પાદકોની આર્થિક સ્થિતિને લીધે તથા (૨) જૈન
સમાજમાં વાચનપ્રેમની ન્યુનતાને લીધે ઘણા છેજેનો એમની હયાતીથી વાકેફગાર થઈ શક્યા હતા. તા. ૨૨-૪-૨૦ ના રોજ કલકત્તા દિગમ્બર જૈન સભા બ્રહ્મચારી શીતલપ્રસાદની રાહબરી નીચે ભળી અને એણે આ ત્રણે માસિકોને કેઈએ ખરીદવાં વાંચવાં નહિ એવા હુકમ તમામ જૈનો પ્રત્યે જાહેર કર્યો, એટલું જ નહિ પણું ગામોગામની “પંચાયતી ને પત્ર લખીને તથા પેપરો દ્વારા ઉલ્લેષણ કરીને ત્રણ પેપરોનાં નામ જાહેર કર્યા ત્યારથી એ પત્રોની હયાતીથી તમામ જેનો વાકેફગાર થયા છે અને હવે એ પત્રોની માંગ વધારે થશે જ. લોકે હવે જાગ્યા છે અને સમજવા લાગ્યા છે કે, આજકાલના આગેવાને જે મનુષ્ય પર બખાળા કહાડે છે તે જ મનુ
માં કાંઈક ખરું તત્વ હોય છે. લોકોને એટલું જ સહમજાવવાની જરૂર છે કે હેમની પોતાની બુદ્ધિ કાંઈ તેઓએ બ્રહ્મચારી શીતલપ્રસાદ કે એવી કોઈ વ્યક્તિના ઘેર ઘરાણે મૂકી નથી. દરેક જેને શું અરીદવું અને શું ન ખરીદવું, શું ખાવું અને શું વાંચવું એવી એવી બાબતમાં પંડિતો, સાધુઓ અને બ્રહ્મચારીઓની પરવાનગી લેવા જરૂર &ાય જ નહિ, એટલું જ સમાજે વિચારવાનું છે. વળી અમે તે મહા માણસ કે સભા સલાહ આપવાને હકદાર હોઈ શકે, પણ હુકમ આપવાને તે હકદાર ન જ હોઈ શકે, છતાં કલકત્તાની સેનાના પડદા તળેથી આ બ્રહ્મચારી બાવા આખા હિંદની દિગમ્બર જૈન પબ્લીકને “હુકમ' મોકલે કે હમારે મહારી પસંદગીનું જ સાહિત્ય વાંચવું અને બીજું કાંઈ હમારે વાંચવું તે દૂર રહ્યું પણ ખરીદવું નહિ, તે એવો હુકમ સમસ્ત જૈન વર્ગની બુદ્ધિને પિતાના કાબુમાં રાખવાની અને સાર્વભૌમ સત્તા જમાવી દેવાની લીલા માત્ર જ ગણાય. શું જેનો કાઈના ગુલામ બનવાને ખુશી છે ? આપણે આશા રાખીશું કે જેને આત્મૌરવ જાળવવા તૈયાર થશે અને એમની બુદ્ધિને અપમાન કરવા બહાર પડેલા બ્રમચારીને ભ્રમ દૂર કરી એની મતિ