________________
પ્રાયશ્ચિત.
૨૦:
બુદ્ધિના ખુદાની ખાતર બુદ્ધિનું નામ ના બુદ્ધિની હયાતી નિયાયિકેની “સુંદર બનાવટ’ છે ! મુઠ્ઠીભર મજજાતંતુઓની વરાળ છે! કૃત્યને દેરનારી નહિ, કૃત્યને “અર્થ આપનારી” હસમુખી ગણિકા છે! ગણિકાને જોઈએ છે દામ હારે, ધનાઢય સીધીને હસીને ભેટે છે તે અને કહે છે: “ખાવિંદ ! તું મરદેશમાં શ્રેષ્ટ છે! ” ગણિકાની બુદ્ધિ નહિ–જરૂરીઆત બેલે છે હાં! અને મૂખ સીધીભાઈ મલકાય છે, કહીને ધન્ય છે, માશુક! કદર કરનારી હારી બુદ્ધિને” તોયે થાકતા નથી તૈયાયિકો બુદ્ધિના ગુણગાન કરતાં ! અસ્તુ ! જે હે તે હે! મહારે માટે તે ' બુદ્ધિ “ શુન્ય ” છે--સ્વમ છે. બુદ્ધિ જે “ચીજ નથી, “સ્થીર કલમ” જે કલ્પના છે, તો શું અસ્તિત્વ છે ખુદ “ગુન્હા ને પણ? એ જ જે હોય તે ભલે હાય “પ્રાયશ્ચિત્ત” પણ. એ ચીજ માફ છે! એક તે દેવું ચૂકવશો ?
હે ” હાય જે, “ પ્રાયશ્ચિત્ત” પણ ભલે હો ! કહે તે હવે કહાં રહે છે એ સેતાન ગુહેઃ ભલાઈમાં કે બુરાઈમાં? ઉપકારમાં કે અપકારમાં? નીતિમાં કે અનીતિમાં? દેવામાં કે લૂટવામાં? બચાવવામાં કે બચાવનારની જ ગરદન કાપવામાં? ન્યાયમાં કે ન્યાયને નામે જ નીચાવવામાં ? અપકાર સહવામાં કે ઉપકારીને અપકારી ઠરાવવામાં? એ “ગુન્હા” ના અસ્તિત્વના વકીલ, બેલો!
પવિત્ર જૂઠાણો! બેલઃ કહાં વસે છે એ સેતાન ગુન્હો ? ધીટતા કરશો કહેવાની કે ગુન્હ વસે છે મહારા પ્રશ્નના વામ ચરણમાં? તો હું શ્રાપીશ હમને, કહીશ કે વસે છે તે હમારા દીલમાં જે પ્રજળી શકે છે આવા જવાબથી છુંદાઈ ચૂકેલા જીગરો!