________________
भलाइना सत्यनु असल स्वरुप..
। एक मानसिक शलवैद्यना तरंगो.
કહે છે કે દરેક પ્રાણીને કોઈ કોઈ વખત એક જાતની ચળ” થઈ આવે છે અને તે વખતે તે આડું ને અવળું વલુવ્યાં જ કરે છે. અંતે તે લેહલુવાણું થાય છે એ ખરું, પણ તે ક્રિયા દરમ્યાન તો હેને એક પ્રકારની “મજાહ” પડે છે. ઠગારી કુદરત આવી ચળ” મોકલામ બહુ પ્રવિણ છે, કોઈ વખતે આખી દુનિયા પર એક પ્રકારની “ચ” મેકલે છે, કોઈ વખત કોઈ જાતિ ઉપર અમક જાતની ચળ”ની મોસમ મેકલે છે અને કોઈ વખખ કઈ વ્યક્તિ ઉપર ચળ મોકલે છે. દુનિયા, જાતિ અને વ્યક્તિ આ “ળ”ને અંતે લોહીલુવાણું થાય છે પણ વળવાની ક્રિયા ચાલે છે સુધી તે “આનંદ” જ માને છે. અને તે “ચળને એક “નતિ ” કે
ભવાઈ” કે “ફરજ નું રૂડું નામ આપી સારી પેઠે હેનું જતન કરે છે. મહાન કવિઓ અને વિચારકો, દ્ધાઓ અને યોગીએ પણ આવી “ચળ ધી બચ્યા નથી કે તેઓ કરે છે, વિચારે છે,ખૂન કરે છે અને સમાધિ કરે છે અને કરવું, વિચારવું, ખૂન કરવું તથા સમાધિ કરવી એ સર્વ ક્રિયાઓ કે જે “મરજ્યાત નહિ પણ * ફરજયાત” હતી અને તેઓ “પપકાર” કે કલ્યાણના નામથી બચાવ કરે છે, પ્રશંસા કરે છે અને પછી લોકો એ ક્રિયાઓની મૂર્તિ પૂજે છે. અને–અને અમુક ઇચ્છિત પરિણામ ઉપજાવ્યા પછી ઠગારી નિહુર કુદરત પેલા કવિને, વિચારકને, દ્વાને અને યોગીને ચળના પ્રત્યુત્તરમાં તેઓએ કરેલી ક્રિયાને અંતે લોહીલુહાણ કરી મૂકે છે-કેવચિત નાશ પણ કરે છે. ગરીબ બિચારા “પરગજુ ” પ્રાણીઓ ! કુદરત હેમને કેવા નચાવે છે, ફસાવે છે અને ફસવામાં જ “મજાહ' કે “ધ” કે “ન્યાય” કે “નીતિ મનાવે છે !
જાતિમાં અમુક ચીજની ખામી પડે એટલે કુદરત એકાદ વ્યક્તિને “દયાની ચળ ઉપજાવે, કે કોઈમાં યશની ચળ ઉપજાવે, કે મૂછગત સ્થિતિમાં જોયેલાં ને ચીતાર, લખનાર, વા. મ. શાહ.