________________
ભલાજીના સત્યનું અસલ સ્વરૂપ–એક માનસિક શસ્ત્રāધના તરંગા. ૨૧૩
"
હાથ
અને મ્હારાં સઘળાં સાધનાને ભાગે બને ...ાં સુધી તે ચલાવવાના નિશ્ચય કર્યો. ચંડિકાએ મ્યુને બરાબર હાથમાં લીધે. સખ્ત ચળ મ્હારામાં ઉત્પન્ન કરી અને મ્હે' ખૂબ વલૂછ્યું. કેમ, પછી લેાહી કેટલું વધુ તે જાણવા હમે તેજાર હશે? અને કેમ ન હેા? પારકાં દુઃખેા સાંભળવા અને તે દુઃખેા પર હસવા અને બહુ તા · બિયાર દયાપાત્ર ! ’કહી હૈની લાગણીના ટૂંકડે ટૂકડા કરવા કાણુ નથી હેતુ ? હમારી એ મૂંગી ભીખમાં નિર્દયતા હું હવે જોઇ શકુ છું. ભખારી આવ્યા । તુરત નાખી એક આની કે પત્રલીના સીક્કો ગુપચુપ હેના હાથમાં મૂકવાની મ્હારી મૂર્ખતા હુવે—આટલા અનુભવા પછી—રહી શકે નહિ ! પારકાં દુઃખે! સભળવાના લેાલુપી કા । ગમે તેટલા કાલા વાલા કરે તેથી પીગળી જઇ ઝટપટ આપવીતી કહી દેવા કૂદી પ એટલા ‘ ભલેા ’—એટલે! · ઉદાર ’~એટલેા ‘ પરગજુ ’ કે ‘ દયાળુ હવે હું રહ્યો નથી. હું હુંમને ટટળાવીશ-આડાઅવળા માનસિક સૃષ્ટિમાં ખેંચી જશ—થકવીશ અને તે પછી, તે પછી જો હમારા શ્વાનને હજીએ સાંભળવાની જીજ્ઞાસા રહી હશે તે આપવીતી સંભળાવીશ. વગર મુશ્કેલીએ મળતી ચીજ, આવનારને લેનારની દૃષ્ટિએ ભૂખ બનાવે છે, એ હું હવે હમજ્યા છું. હા, હું મૂર્ખ અવશ્ય છું. દુનિયાના દરેક મનુષ્ય થેાડા કે ઘણા, એક યા બીજી બાબતમાં, મૂર્ખ અવશ્ય છે. વૈધક શાસ્ત્ર એમ કહે છે એટલું જ નહિ પ અધ્યાત્મ શાસ્ત્ર તેા વળી ભાર દઇને કહે છે. પણ તે છતાં, મ્હને મૂર્ખ કહેવાના હક્ક હું ઝિન્હેં’ રાખ્વા માગુ છુ : મ્હારાથી મ્હોટા મૂર્ખાઓ હુને બનાવીને મૂખ 'હી જાય એ હું હવેઆટલા અનુભવ પછી—સહન કરી શકુ નહિ. અને મ્હાટા મૂર્ખાઆ મ્હારી આપવીતી સાંભળી મ્હારી • દયા ખાય એ તે મ્હારે
•
'
રાજક
મન મૃત્યુ સમાન જ થઇ પડે. માટે જ કહુ સિવાય મ્હારી આપવીતી સાંભળવાની હમારી નહિ જ. શરત મંજીર હેાય તે! ચાલે! મ્હારી સાથે સ્થૂલ અને સૂક્ષ્મ સૃષ્ટિએની ભૂલભૂલામણી અને ખીણામાં ભટકવા
છુ કે હુમને કસ્ય! ભીખને હું દાદ આપીશ
પેલું સ્વામે શું જુએ છે ? કન્યા પરણીને પતિગૃહે સીધારે છે, તેની સખીએ હેતે અવનવાં સુખા માણવા જતી જોઇ મનમાં એની હા કરે છે, હૅનાં સગાં સંબધીએ આ પ્રસંગને ખુશાલીના