________________
૨૨૮
જૈનહિતેચ્છુ
પુસ્તકની બીજી આવૃત્તિની ૨૦૦૦ પ્રતા શ્રી યશવિજય જૈન ગ્રંથમાલાના વ્યવસ્થાપક મ`ડળ તરફથી શેઠ પ્રેમચંદ રતનજી તથા ચંદુલાલ પુનમચંદ ( ભાવનગર ) એએએ બહાર પાડી છે, જેમાંની ૧૦૦૦ પ્રતાના રા. પ્રેમથ પુજાણી દાસી (ર’ગપુર) તરફથી વિનામૂલ્યે પ્રચાર કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં જૈન શાસ્ત્ર ધ અને તત્ત્વજ્ઞાન બાબતમાં શું શિખવે છે તે સક્ષેપમાં અને ખંડન મંડન વગર શાંતિથી 'હુમાવવાના પ્રયત્ન કરવામાં આળ્યેા છે. પ્રયાસ સ્તુત્ય છે.
કાયાાચરસ,શ્રીયુત ન્હાનાલાલ કવિકૃત જયા— જયન્ત' ના હિંદી અનુવાદ શ્રી ગિરિધર શર્મા નવરત્ન, ઝાલરાપાટન એએએ કર્યા છે. અને રાજપૂતાના હિંદી સાહિત્ય સભા ( ઝાલરાપાટન શહેર, રાજપૂતાના)એ પ્રસિદ્ધ કર્યાં છે. મૂલ્ય રૂ. ૧.
જયા જયન્ત ની કલ્પનાને ધારણ કરનાર ગગનવિહારી આમાને ન્હાના લાલ નાખથી સમેધવામાં મ્હોટા દોષ કરવાના ભય રહે છે. એને માટે થાઅે નામ શેાધવું મુશ્કેલ છે; કારણકે એ આત્મામાં પુરૂષની મરદાનગી તેમજ સ્ત્રીની કામળતા, સુરક્ષા (mystie)ના મર્મ તેમજ સુધારકનાં અટ્ટહાસ્ય, યાગીના એકાંત વિહાર તેમજ ગૃહસ્થનુ ઉદય આતિથ્ય : એ સાના સુયેાગ્ય સચેાગ છે. એ વાંસળીને ધ્વનિ અને ખે। (unique) છે. એની કલ્પનાસૃષ્ટિ પર ટીકાટીપ્સી કરી એના આત્માને ખેડાળ બનાવવાનુ સાહસ મ્હારાથી દૂર હા ! હું તેા એટલું જ કહીશ કે એનું ભાષાન્તર દરેક ભાષામાં થવુ જોઇએ છે અને દરેક વ્યક્તિએ તે કલ્લોલ - એકવાર તેા ઝીલવા જ જોઇએ. હિંદી ભાષાન્તરનુ કામ ઉઠાવી લેનાર પડિતજી માત્ર વિદ્વાન જ નથી પણ પવિત્ર હૃદયના હાઇ તેઓ એ મુશ્કેલ કામને પણ ઠીક નિસાક્ આપી શક્યા છે. મૂળ લેખક અને અનુવાદક જેવી વ્યક્તિને જે કાર્ય માટે તેઓ ધડાયલા છે તે જ કા કરતા રહેવાની જોગવાઈ હાત તાપરંતુ એવા અખખરાથી શું વળે ? આ દેશમાં એ શાખ’ધરાવતા એકભાગી શ્રીમતßાંથી લાવવા ?