________________
જૈનહિતરછું -
તત્ત્વ (ધર્મ”) છે, શ્રદ્ધા ઉત્સાહ આપનાર શરાબ છે, શ્રદ્ધા મગજને શાંત કરનાર વાદ્ય છે, શ્રદ્ધા દુઃખના ભાનથી છોડવનાર મુકિત છે. સુખી છે તેઓ કે જેઓ ગમે તેવી પણ શ્રદ્ધા-મક્કમ શ્રદ્ધા (નહિ કે માન્યતા) પામી શક્યા છે. - - અને રાજકીય ચળવળની તે ચાવી જ–ગમે તેવા પણું એક
પુરૂષમાં-સર્વની અડગ શ્રદ્ધા એ જ છે. - - શ્રદ્ધા વગર ક્ષણે ક્ષણે મેત છે; અાથી મોત થાય તે પણ
એક જ વખતૈ–અને તે પણ ગરમ લોહીમાં
લોક” ના ગુરૂઓ ! રાજદ્વારીઓ ! નેતાઓ ! લોકોને બુદ્ધિવાદ આપી મારી ના નાખશે. એમને સાદું પણ ચેકસ બંધારણું
અને ચેકસ પુરૂષમાં શ્રદ્ધા” આપી હસતાં ખેલતાં “બાળક” બનાવજે, -ગંભીર બુઝરગ નહિ.
- જે દિવસ જરૂર છે તેટલે જ દરજે રાત્રી પણ જરૂરની હિય તે, શાંતિ આપનાર જેટલા જરૂરના” છે તેટલા જ જુલમગાર’ જરૂરના છે, “શાહુકાર” જરૂરના છે એટલે જ અંશે “ચાર” જરૂરના છે. માત્ર ચાર ઇત્યાદિ હામે સ્વરક્ષા કરવાને હક્ક અને શક્તિ” “શાહુકાર પાસે રહેવા દેવાં જોઈએ. *
| હેટામાં હેટી ભૂલે અને ગુન્હાઓ બુદ્ધિ કે નીતિના વિકારથી નહિ પણ જઠરના વિકારથી થવા પામ્યાં છે. હાય રે આજન બુદ્ધિવાદ અને હૃદયવાદ !
પિસાની વહેંચણ આજકાલ એવી તરંગી અને ઘેરણ વગરની થઈ પડી છે કે પ્રમાણિકતાને જીવન ટકાવવું પણ અશક્ય થઈ પડે. બુદ્ધિ, ઉદ્યમ અને અનુભવ એમાંનું કોઈ એક તત્ત્વ કે વધુ તત્ત્વને સંગ પણ આજે જીવન ટકાવવાને બસ થાય એમ રહ્યું નથી. આખી દુનિયાના બદલાયેલા સંજોગે અને મુઠ્ઠીભર જુગારીઓના દાવ એ પણ દરેક મનુષ્યના ઉદ્યમને કાબુમાં રાખનાર તો થઈ પડ્યાં છે. આનું પરિણામ જબરજસ્ત સર્વદેશીય ઉથલપાથલમાં જ આવે. સંસ્કૃતિનું સ્વરૂપ જ બદલાઈ જવું નિર્માયેલું છે. આજે કોઈ પણ સરકાર પ્રમાણિક રહી નથી, પ્રમાણિક્તાથી પરિસ્થિતિઓને સહમજવા