________________
૨૩૪ -
જેનહિતેચ્છુ. સ્મરાન સુધારો.
-
(એ હીલચાલમાં પબ્લીક એપીનીઅન શું કહે છે?)
“પ્રેત–વહન માટે તથા અગ્નિદાહ માટે હાલ કરતાં વધારે સારી ગોઠવણ જોઈએ. પ્રેતને સ્મશાન લઈ જવા માટે ગાડી જોઈએ, અને તે કાર્ય માથે લેનારી સંસ્થા જોઈએ, અગ્નિદાહ માટે શાસ્ત્રીય પદ્ધતિનું સ્મશાન જોઈએ, એ વિચાર સાથે હું સંમત છું. ”
રાવબહાદુર રમણભાઈ મહીપતરામ નીલકંઠ , * ગુજરેલાંઓને લઈ જવા માટે પારસીઓની માફક ડાધુઓ રોકવામાં આવે, તે લેકની એક હરકત દુર થાય. પણ મુડદાને ઠાઠડીમાં લઈ જવું કે ગાડીમાં લઈ જવું તેમાં ફેર શો? જે ગાડીમાં લઈ જવામાં આવે તે ડાઘુઓને ખપ ન પડે, અને ગુજરેલાંઓને સાદી રીતે સ્મશાન લઈ જવાય. જે ખુલી ચેહને બદલે શાસ્ત્રીય પદ્ધતિના સ્મશાનને ઉપયોગ થાય તો ઘણું સગવડ મળે.” - રાવબહાદુર હરગોવીંદદાસ દ્વારકાદાસ, કાંટાવાળા * I consider the educated class to be in favour of it. All India Social Reform Conference must pass resolution on it. x.”
Mrs. Surojni Naidu. “I will be happy to co-operate with any practical step taken to solve this important problem".
Mr. Laxmidas Rawjee Tairsee « The Local Government is also likely to take the viow that initiative in such matters must come from the community itself.”
i Hon. Mr. Chunilal V. Mehta.
ખરે કાર્યવાહક તે છે કે જે (૧). અનેક પરિસ્થિતિઓનો ખ્યાલ કરી (૨) વધારેમાં વધારે ઉપયોગી કાર્યો શોધી (૩) ઓછામાં