________________
સમાલેાચના.
૨૨૫
factor માં એફવધુ ફેરફાર થઇ શકે કે નહિ, એ હમણાંને પ્રશ્ન છે અને એને એકજ ઉત્તર હેાઇ શકે કે મૂળ વસ્તુને ખાધા ન પહોંચે એવી રીતે આ Changing factor ના સ્વરૂપને તેમજ હેના વ્યયના સ્વરૂપને કાંઈ પણુ દેાષ વગર બદલી શકાય, એટલું જ નહિ પણ બદલવામાં પ્રમાદ થાય એ જ દોષ છે. જી તીર્થાને સમરાવવામાં અને જૈન પ્રજાની ઉન્નતિ કરવાનાં કામેામાં વધારાનાં નાણાં ખર્ચવાં એ તદ્દન જરૂરી છે અને એમ કરવામાં કાંઇ પણ દેષ હેાવાના લેશ માત્ર સંભવ નથી. કાઇ કહેશે કે છતી સમરાવવાં અને જૈનપ્રજાની ઉન્નતિનાં કામેામાં ખં કરવું એ અમને માન્ય છે, પણ (૧) દેવના નિમિત્તે એકઠા કરેલા દ્રવ્યમાંથી તે ન થઇ શકે, (૨) તે માટે નવાં કુંડૈ। થવાં જોઇએ. તેએએ હમજવું જોઇએ છે કે, (૧) દેવનું નિમિત્ત છે જ નહિ, દેવને દ્રવ્ય નેતું જ નથી, હુમારા પેાતાના હિત ખાતર દેવપૂજાની સામગ્રી માટે હમે દ્રવ્ય એકઠું કર્યું. હતું, કેવતે માટે નહિ. હમારૂં પૂજામાંથી ઉદ્ભવતું રહેતુ હાય હિત શા માટે ન સાધવું જોઇએ ? અને જેટલા પ્રમાણમાં હમારી શારીરિક, માનસિક, આધ્યાત્મિક ખીલવટ કરી શકાશે તેટલા પ્રમાણમાં એ દેવની કીત્તિ વિશેષ ઉજ્વલ થશે—એની પૂજા (બહુમાન)વધરશે. અને દેવ પોતે પણ લક્ષ્મી જેવી શક્તિ ટાઇ રહે તે કરતાં સન્માર્ગે વ્યય થવા પામે એ જોવા વધારે ખુશી હાય. વળી એક દેવમાં હેના સર્વાં પુત્રોને સમાવેશ થાય છે; પુત્રોની ભક્તિ એ પણ દેવની જ ભક્તિ છે. (૨) અને નવાં કુંડા કરવાની દલીલ દેખાય છે તો ઠીક પણ વ્યવહાર દૃષ્ટિથી જોતાં હમજાશે કે લેાકેાને કુંડામાં રૂપીઆ આપવાની ઇચ્છા બહુ થોડી હેાય છે ઝ્હારે દેવ ' તે આપવાની ઇચ્છા વિશેષ હેાય છે. આમ સદાકાળ બનતું રહ્યું છે. ( હેનાં કારણેામાં ઉતરવાની અત્યારે જરૂર નથી. ) નવાં કુંડા નથી ઉભાં કરવામાં આવતાં એમ કાંઈ છે જ નહિ, પણ એ કુંડામાં પણ સ્વદેશ કે પરોપકારની ભાવના મૂકવામાં આવી હોય છે તે બહુ મ્હોટાં ફંડ થવા પામતાં નથી, પણ ધર્મની કે દેવની ભાવના મૂકવામાં આવી હોય છે તે જોતજોતામાં રમા ઉભરાવા લાગે છે.
તેા પછી વધારેના સાતમાંથી હંસારૂં ન હતું
6
(
તાત્પ કે લેાકાની દેવ તરફની લાગણીને સદુપયેાગ ' કરીને મ્હાટી રકમ દેવદ્રવ્ય તરીકે એકઠી કરવી એ કાંઇ નહિ ઇચ્છવા ભેગ નથી, તેમજ એ દ્રવ્યમાંથી પૂજાનાં સાધન વગેરે માટે જરૂરની સ