________________
ભલાઈના સત્યનું અસલ સ્વરૂપ એક માનસિક શસ્ત્ર વૈદ્યનાં તરગે. ૨૧૫
ઠરાવે, એ કેવી મશ્કરી? પણ એમાં નૈકરસાહીને કાંઈ દોષ નથી. એ તે સ્વભાવતઃ જ બને છેઃ હીરે હીરાથી જ કપાય, ઝેર ઝેરથી જ દફા થાય, ભ્રતા નમ્ર સિદ્ધાંતથી જ પરાજય પામે. આ બધું હમને નીતિવાદીઓને સાંભળવું પણ ગમતું નહિ હાય, હળાહળ ઝેર જેવું લાગતું હશે; પણ એમાએ હમારે દોષ નથી. બનાવટી નીતિવાદ એ હમારી પ્રકૃતિ બની ગઈ છે. કુદરતની ભયંકરતા હમે સહન કરી શકતા નથી તેથી એવી ભયંકરતા કુદરતમાં હોવાનો સ્વીકાર કરવા પણ હમારું હૃદય ના કહે છે. અને તેથી હમે ભય કર સત્યને unconsciously અસત્ય જ કહેવાના, એમાં મને કાંઈ આશ્ચર્ય લાગતું નથી લગ્ન, રાજ્યારોહણ ઈત્યાદિને હમે “પવિત્ર” ઠરાવ્યાં છે, જો કે તે “ભયંકર અનિવાર્યતાઓ” છે. લગ્ન એ શું લુટ નથી? રાજ્યારોહણ એ શું ઇશ્વરદત હક કે ઈશ્વરી (પક્ષપાતી) કૃપાના બહાને લાખે મનુષ્યોને બે માં નાખવાની તજવીજ નથી ? પણ હમે તે એ બધાંને પવિત્ર” માન્યાં છે–હવે એની ચર્ચા પણ ન થઈ શકે ! ભલે પવિત્રતા પૂજાઓ! ભલે “પવિત્રતાની સફાઈભરી તલવારથી “નમ્ર” ઘેટાંઓ ભદ્રકાલી માતાના ખેાળામાં સીધારો! દુનિઓમાં સદાકાળ એમ બનતું આવ્યું છે અને બનતું રહેશે. થોડા “જાનારા” મૂછમાં હસતા હશે, જે કે તેઓને પણ બીજા અસંખ્ય પડોસીઓનું “નમ્ર વાતાવરણ મુંગી અસર કરતું હોવાથી “નમ્ર’ બની પવિત્રતાની તલવાર મારફત કાળી માતાના ખેાળામાં જવું તો અવશ્ય પડે છે.
હવે પેલી ભડભડ બળતી ચીતા તરફ નજર કરે. ઓહ, શું સૅકોની જબર મેદની મળી છે ને? શું આકાશ પાડનારા અવાજ થાય છે ને! આ બધું શું છે, ભાઈ? એ ચીતામાં કોણ સુંદરી છે? શા માટે? પૂછ પૂછ હજારે મસ્ત બનેલા લોકો પૈકીના કોઇને. શું કહે છે? “ અરે, એ તે “સતી” થાય છે–સતી! પરલોકમાં હેના પ્યારા પતિને મળવા જાય છે–પ્લેટામાં મોટું પવિત્ર કાર્ય કરે છે,-ધન્ય છે તેણીના અવતારને! ધન્ય ધન્ય હેના માતાપિતાને? આ તે જગંદબા ! એની રાખ માથે ચેળવાયેગ્ય છે !”—અને ખરેખર સતીઓ અને સતાઓ-જગદંબાઓ અને પુરૂષ મને જ આ પ્રમાણે જગત બાળામાં “લે કો'ની પવિત્રતા સમાયેલી છે! એક સ્ત્રી એ મા સથી ભગઈ તે હવે બીજાથી ભગવાય એ વ્યક્તિથી રાહ નું નહિ એટલે મનુષ્યને સ્વાભાવિક એવી ઈર્ષાબુદ્ધિએ પુનલનને “પાપ” – અપવિત્ર મનાવ્યું, પણ પુનર્લગ્ન ન કરવા દેતો ચેન તે ને પડ્યું! :-એ કિધવા જે કેઈથી છૂપ