________________
૨૪
.
જનહિતેચ્છુ.
*
.
-
શકય છે શું સત્ ત્રણે અંગેના સોગ સિવાય? સવ પ્રગટે છે ત્રણ સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર. ત્રણ વગર પૂરણ નથી. એમાંએ ત્રીજે તે વળી મહા ઈશ્વર ! ત્રિગુભક તના વારસે ! ગે છે હમે પિતાને તેમજ બીજાને મહેશ્વરના નિષેધથી !
સ્કૂલ ને સૂક્ષ્મ ઠગાઇનું સામ્રાજ્ય છે આ લૂટ વડે જ જીવન છે અને લૂટને પવિત્ર ઝભ્ભા પણું છે! દસ્ય દુનિયા ને જીદગી તે છે. ખૂલી લૂટઃ શાને ઠગાયેલા ભેળાઓને ઓર વિશેષ ઠગે છો સિદ્ધાંતથી? મરેલાને મારે નહિ, ઓ દયાના દેવતાઓ! ફરેબના પાલકો! વિશ્વ ઠગાઈનાં રમકડાંઓ ! દુનિયા કાંઇ ઓર જ છે-હમે શિખવે છે તે નહિ! જીદગી કઈ ઓર જ છે–હમે ભણાવો છો તે નહિ!
દુનિયા શું છે ત્યારે ? શું છે જીંદગી ? ને સત્ય?” યૂછો માં એ હુને! હરી લીધી છે હમે જ તો મ્હારી બુદ્ધિ ભલાઈએ આણેલા ત્રાસો તળે દટાઈ ગઈ છે, કે ખોવાઈ ગઈ છે! મારો દાવ નથી કેયડા છોડવાનો. મુબારક હે હમને હમારી બુદ્ધિ ! ને હમારા દાવા પણ! હું પૂછું છું હમને બુદ્ધિ ને નીતિના દેવને - “ કહે કહાં છે હવે પ્રાયશ્ચિત્તનું અસ્તિત્વ ? ” અને હજીએ હા કહો તે પહેલાં વિચાર કરજે બે વાર ! પ્રાયશ્ચિત એવી ચીજ ખરેખર જ હોય તો કહેઃ ભલાઇનું શું લેવું પ્રાયશ્ચિત મહારે ? અને ભલાનાં ખૂન કરાવનાર શિક્ષણનું હમારે? ખેલો હમારું મુઠ્ઠીભર મગજનું કપાટ અને બેલો! ભરેલો હું શું વધુ પ્રાયશ્ચિત લઈ શકવાને હતો ? અને હમે-જેવા દો-હમે જે હતા તે મટી બને જે નહાતા આજ સુધીમાં ! બને શકર ! મહેશ્વર ! પ્રલય ભાવનાની સાક્ષાત મૂર્તિ બને નગરને દાહ દઈ મીનારા પર ફીડલ વગાડતો નીરા ! તે હું હમારે ઓશીંગણું થઈશ !