________________
૨૦૨
જેનહિતેચ્છુ.
બેટું જેનારા-શિખવનારા! જૂ ટ્રા દીલસાથી ઠગનારા! અનુભવ પામેલે નહિ માને હવે અનુમાનની વાતને! હું ને માની શકું હમારી જીમને કે મારા અનુભવને? પહેલા ચરણની ચીજોએ જ દંયે છે હુને ! સર્વસ્વ લૂટી લટકાવ્ય છે લાચારીને લાકડે. આ નથી વાતો અભિપ્રાયની છે આ તે નક્કર અનુભવ દરેક ચીજ જહેને હમે સત્ય, પવિત્રતા, ધર્મ, માણસાઈ અને દેવતાઈ કહેતાં શિખવ્યું હતું ને હેને હમારા જ ચસ્મ જોવાની ટેવ પાડવામાં વિતાડયા હતા હે દિવસે ને મહિનાઓ અને વર્ષો, દરેક ચીજ હેની ખાતર ટકા ને તકે શરીર ને શાતિ સર્વસ્વ હેમ્યાં હતાં હે મૂરખે, એજ દરેક-દરેકે દરેક ચીજમાં ગુન્હા માન્યો છે. દરેકે દરેક માનવીએ, હમારે જ બંધઓએ! હમે શિખવ્યું'તુ સરળ જીવાત્માઓને કે ગુહે છે અને વસે છે તે વામ ચરણમાં; પણું જોયું મહે સાક્ષાત કે દુનિયાએ માન્યો છે હેને વાસ પૂર્વ ચરણમાં ! શું? હે બગાડો છે હજીએ કે? થોડા અપવાદથી હમારે નિયમ સાબીત કરવા હજીએ ઇચ્છો છો કે? મ્યાન કરે એ લાકડાની તલવારને ! અપવાદે પણ જોયા છે-અભ્યસ્યા છે-ચીરીચીરીને નિહાળ્યા છે સરકાર જોઈ, સંસ્થાઓ જોઈ, મિત્ર ને નેહીઓ જોયા, નાયકે ને નેતાઓ જોયા
હાં હાં ગયે, પુષ્ય ધરતાં કરકમળ કપાયાં ! વંદન કરતાં મસ્તક ગુમાવ્યાં ! તમામ સરકારોને જે વ્યવસ્થિત લુટો છે ! તમામ મિત્રતાને જોઈ વેરાનની અપ્સરા છે, જેનો પિતા સહેલાઇથી લૂટી શકે છે તેના પ્યાર દ્વારા નેવત્વ જોયું ત્યાગને બહાને બાકી છે. અને વધુમાં વધુ ભલી કહેવાતી વ્યક્તિએ તેય શું છે ?