________________
-
લીલાવતી વિરૂદ્ધ સામાન્યા.
૧૮૭
જેવું થવું નહિ. આપણને તે કોઈ મારી જાય અગર આપણું પુત્રી પર નીચ હુમલો કરવા ધસે તે પણ આત્મવિશ્વાસથી અડગ ઉભા રહેવું, પણ હાથ ઉગામ નહિ; ક્ષમા એ જ અપૂર્વ હથીઆર છે.”
અગર લકવર્ગમાંની ઘણી વ્યકિતઓ ઉપર એક સાથે એ જુલમ થતા હોય છે તે તેની ગાંડ પણ “સંપ કરીને પિલા જુલમગારને આડકતરી રીતે સંજાડવા કોશીશ કરે છે. સહામા થવાની તે હેમનામાં શક્તિ સ્વભાવતઃ જ હોતી નથી. - દરેક છતાયેલી પ્રજા એ કાળે--સૈકાઓ સુધી નિઃશસ્ત્ર થવાને પરિણામે–એવી જ બને છે. એમની પ્રકૃતિ સામાન્યા-ગણિકાના જેવી થઈ જાય છે, અને એમનાં સંતાનમાં ઉત્તરોત્તર નિબળતા અને તજજન્ય વક્રતા, જડતા, નીચતા અવશ્ય વધતી જાય છે. એ વક્રતા, જતા, નીચતા પછી કેઈ ઉપદેશથી ટળી શકે જ નહિ; એને ઉગ્રતાનાં દર્શન જોઈએ. એના ઉપર જુલમ–ત્રાસ થવી જોઈએ. એ જુલમ અને ત્રાસથી એ પ્રજાની ઘણી વ્યકિતઓ નિકે મારી જશે. (પણ લાચાર કે કુદરતે “દયાળુ નથી !) અને બાકીની વ્યક્તિઓમાં લાએ કાળે શકિત ખીલવા પામશે. પેઢી દર પેઢી “ લેહી” સુધરતું જશે. અને છેવટે એક પેઢી ખરેખર લીલાવતી અને શ્રેષિપુત્ર જેશે.
લીલાવતી એ લીલાઓને ભંડાર છે. Truth (સત્ય) નહિ, પણ Art (કલા)ને અવતાર છે. યુરપમાં માત્ર કાન્સ જ “કલાને–ખરી ફિલસુરીને–ાણતું. પ્રથમ જર્મનીએ અને પછી ઈંગ્લેંડે કાન્સ પાસેથી તે શિક્ષણ લીધું હતું, જો કે તે તેઓ કબુલ કરશે નહિ. અમેરિકા પ્રથમ “સત્યનું પૂતળું હતું, હવે “કલા” ની ભકિત શિખવા લાગ્યું છે અને અજમાવી પણ ચૂક્યું છે. એશિયામાં માત્ર જેપાન કલાને ઓળખતું થયું છે. હિંદ હજી “સત્યનાં પીંજરું પીંજ્યા કરે છે અને “કલાને માયા’ કહી ધિક્કાર્યા કરે છે. અને એમ જ હોય. શક્તિ હારે હિંદમાં વસતી હારે કલાના પૂર્ણ વતાર કૃષ્ણને હિંદીઓ ધિક્કારતા નહિ પણ પૂજતા, શાંકિત ચાલી ગયા પછી હિંદી આત્મા “કલાને ધિક્કારે નહિ તે હેમનું પોતાનું જીવન-જ હેમને અસહ્ય લાગે - ઉદારતા, ક્ષમા, સરળતા, નમ્રતા, સાદાઈ એ ચીજો ખરા