________________
લીલાવતી વિરૂદ્ધ સામાન્યા. ૧૮૫ રહેવાની ગરજને તપ્ત કરનારી પરતુ તે સાથે જ એમનું રહ્યું સહ્યું બળ પણ હરનારી છે.
શ્રેષ્ઠિપુત્ર (ઉભરાઈ જતી શક્તિવાળે પુરૂષ) લીલાવતી (અસામાન્યા ) થી જ “ અદરાયલ ' હતું. પણ અસામાન્યા સ્વભાવતઃ જ માન ખાનારી, જરા તકલીફ આપનારી, શરમાળ અને પ્રચંડ હે ઈશ્રેષ્ઠિપુત્રને પહેલી દૃષ્ટિએ પિતાની ખરી મૈં (અસાધારણ નીતિ ) થી કંટોળે આવ્યો અને પોતાની આસપાસ તરફ સામાન્ય લેકે જે “ નીતિ ને પૂજતા તે નીતિ (સામાન્યા-ગણિકા) તરફ તે વળે. સામાન્યાને મેળવવી એ શ્રેષિપુત્રને માટે ઘણું જ સરળ-શ્રમ વગરનું કામ હતું. પણ અહીં તે “શ્રેષિપુત્ર” મટી
ગુલામ’ બન્યું. એટલી હદ સુધી કે સામાન્યાની મંજુરી રજા સિવાય તે વૃદ્ધ પિતા (કે જહેને તે ચાહતે હત)ને મળી પણ. શકતે નહિ.
પણ આખરે લીલાવતી–તે “સખ્ત નીતિ –તે અસામાન્યાજનું હે પણ જેવાને “લકવર્ગ ને “ હક ” નથી એવી તે ઉચ્ચ કુળ ની પુત્રી હારે પિતાની લીલા વિસ્તારે છે ત્યારે શ્રેષ્ઠિપુત્ર હેના તરફ આકર્ષાય છે અને હેને સહચારી થાય છે. તે વખતે સામાન્ય નીતિ–લેક્નીતિ-ઘણીએ છીડાય છે, તોફાન કરી મૂકે છે, ગાળ દે છે, ધમકી આપે છે, અને છેવટે પિતાનું મોટામાં મહેતું હથીઆર “ રૂદન ” અજમાવે છે ! પણ અસામાન્યા-લીલાવતી સિંહણની માફક કુદે છે અને સામાન્યાની અવગણના કરી - દ્ધિપુત્રને પિતાની બાથમાં લઈ રસ્તે પડે છે. સામાન્યા વિકાસી રહે છે અને–નથી સહન થતું હારે મહે વાળે છે! - હવે કાંઈ શ્રેષ્ઠિપુત્ર “ગુલામ' નથી, તે તે “લીલાવતીને “સ્વામી’ છે. લીલાવતી સામાન્ય કરતાં ઉગ્ર છે ખરી; પણ શ્રેષ્ઠિપુત્રની તે “દાસી ’ છે. તે કેટલીક વાર મરડાય છે, ખીજાય છે, ખીજવે છે, મહેણું મારે છે, એ બધું ખરું, પણ તે માત્ર વધારે દૃઢ આલીંગનનું સુખ લેવા માટે તે માત્ર શ્રેષ્ઠિપુત્રને રસ અને શક્તિ ખીલવવા માટે,
સામાન્યામાં તે શક્તિ નહતી કે શ્રેષિપુત્રના દુખ વખતે તેણી ને સહાયક થઈ પડે. તે તે ખુદ પોતાના જ મહાસંકટ વ