________________
૧૯૪
જનહિતેચ્છુ. -
કરે તેમ હતું ! આંખ અને તર્ક સર્વ ઠગે છે, અને તે છતાં એ ઠગાઈઓ વચ્ચે જ જીવન જીવવાનું છે ! સત્યુગમાં એ ઠગાઈઓ અને દૃશ્ય થતી નથી, અને દલિમાં નવી જન્મતી નથી.
* એક પસ્થત્ની શીલા પર હું બેઠો. બન્ને હાથનાં આંગળાં. - લીલાવર્તી ” અને “ શ્રેષ્ઠિપુત્ર ” નાં શરીરની માફક પરસ્પર શું થઈ ગયાં. અને તરફ ફેલાયેલા અંધકારમાં “કાંઈક ” જેવા ફાટી રહી.. તે “ કાંઈક કે જેને કોઈએ જોયું નથી અને કદાચ કોઈ જોઈ શકવાનું પણું નથી–અને તે છતાં દરેક મૂખ ગર્વિષ્ઠ બુદ્ધિ તે “કંઈકને પીછો છતી પણ નથી તે “કાંઈક' માટે હારી આંખો નાહક ખેંચાઈહતી. કપાળમાં વિચારની લીટી તરી આવી હતી. શરીરનું ભાન ભૂલાઈ “ નીતિ ” “ તક ” “ સત્યસર્વ” અને “આંતત્તિ (instinct) ના જન્મ સ્વરૂપ અને લયના વિચારમાં જ એકતાર થયો હતો. એ વિચારે હારી આંખોને ફાડી નાખતા હતા.
મૂખ અને ! તે “અંધકાર ” માં “જેવા” મથતી હતી ! અને છતાં ષિઓ કહી ગયા કે “ અંધકારમાં થઈને હુને પ્રકાશમાં લઈ જ ! અજ્ઞાનમાં થઇને હુને જ્ઞાનમાં લઈ જ '! હા, થઈને–માં થઈન—through—રસ્તે કાપવા વગર કાંઈ “ચાલી શકે? તેમ છે? એમાં બુદ્ધિની મંજુરીને સવાલ જ નથી; પ્રકૃતિ જ ચલાવે છે. લીલાવતી જ ખેંચે છે. શા માટે તેણુએ પતિને આલિંગન તો શું પણ દર્શન પણ ન આપ્યું અને વેશ્યાનો યાર બનવા જેટલી હદે ભટકાવ્યા પછી જ હેને “એકતારતા ને આનંદ આપ્યો ? “ શા
ટે?” નો જવાબ કઈ “બુદ્ધિ ” ન આપી શકે. હારી આંખો અંધકારમાં ખેંચાતી જ રહી, અને ખરેખર અંધકારમાં જ પ્રકાશ દેખાય. પ્રદિપુત્ર, લીલાવતી અને ગણિકા ત્રણે હારી દૃષ્ટિ સમક્ષ ખડાં થયાં.
હું હૅમના દરેકના અંતરમાં પ્રવેશ કરવા લાગે અને “હમજવા ' લાગે..
શ્રેણિપુત્રના અંતરમાં પ્રવેશ કરતાં હું હમજો કે એ તે “Plenty' છે-ભરાઈ જતી શક્તિ છે-વિકસીત પુરૂષ છે. - લીલાવતી અને ગણિકા બન્ને વ્યવહાર” અથવા “નિતી – ઓ છે; પણ પહેલી હારે અસાધારણ નીતિ (stern morality) છે ત્યારે બીજી સામાન્યા છે “સામાજિક નીતિ’ (herd-morality) છે, કે જે ઘેટાં ' એને પંપાળનારી અને એ રીતે હેમની સજી