________________
૧ટર
નહિતિષ્ણુ. "વિશ્વના સિંહાસન પર વિરાજી ગયેલી હોઈ તર્ક અને નીતિએ જન્મ મારોને મુંગા બેસી રહેવું પડે છે. ---
ખેલ આગળ ચાલ્યું. શ્રેષ્ઠિપુત્રની ચેડા કાળની માશુક (ગણિકા સામાન્યા–જનસમાજે માનેલો “નીતિવાદ) આવી પહોંચે છે, અસાશ્વારા આકર્ષણ ધરાવતી રહીઆરી (તર્કવાદ)ના બાહુમાં ખેંચાતા ચારને જોઇ સ્ત્ર છે અને મડીઆરી સાથે યુદ્ધ કરે છે. અહીઓરીથી ઘવાયો અછિતપુત્ર તેણીને પક્ષ લે છે અને સામાન્યાની નર હામે જ તે સાકીઆરીની સાથે તેણીના આવાસ તરફ ચાલ્યો
જાય છે. આ * પણ હવે મહીભરી તે મહીઆરી નથીઃ હેનું સ્થાન લીલા- આવતી–પત્ની –સ્વકીયા–instinct –લે છે.
અનેક “ લીલા કરતી તે લીલાવતી (instinct) પિતાના પતિને કોઈ રીતે શું ભૂલી શકે? સામાન્યાના “ઘર” માં ગયેલા પતિને પાછો લાવવા પિતાની બાથમાં લેવા–તેણીએ આકાશપાતળ એક કર્યા હતાં. મહીઆરી (તકવાદ) ને સ્વાંગ પહેરીને, પિતાને નહિ પસંદ એવા સ્થાન પર જઈને, શગુના ધામ પર જ શત્રુને પરાજય કરીને, તેણી પોતાના” ઈશ્વરને પિતાના” સત્યને ખેંચી લાવી હતી! એ જ લીલાવતી હતી કે જેણે પ્રથમ મુલાકાત વખતે ધુમટે દૂર કરી પતિને દર્શન દેવાની પણ આનાકાની કરી હતી, અને એ જ લીલાવતી હતી કે જેણે પતિને પાછું મેળવવા માટે જરૂરની
લીલા’ એને અંગે શરમાળપણુને અને લજજાને ઘરાણે મૂક્યાં હતાં! હમણાં તે જ લીલાવતી શ્રેષ્ઠિપુત્રને ગાઢ આલિંગનથી ભેટી અવાક્ થઈ છે ! એની આ બધી લીલાઓ–પછી હેને “સારી” કહો કે નરસી' કહે, “નીતિ” કહે કે “ અનીતિ ” કહે, “ન્યાયપુર:સર ” કહો કે “ મૂર્ખતાપૂર્ણ” કહે–પણ આ બધી “ લીલા ” ઓને સર“વા જ એક લીલાવતીને ઘડે છે; એમાંથી એક અંશ પણ ઓછો કરવામાં આવે તે તે “ લીલાવતી” રહે નહિ.
લીલાવતીની કથા હું વર્ષો ઉપર વાંચી હતી. હેના જિન લેખકે આખરે લીલાવતી અને શ્રેષ્ઠિપુત્ર પાસે સંસાર છોડાવ્યા છે. (લેખકને ખબર નથી કે આ અસાધારણ શ્રેષ્ઠિપુત્રે કયારનેએ “સંસાર” છેડેલો જ છે ! અને તે માત્ર “સ્વકીયા” સાથે પોતાની ખાસ” દુનિયામાં જ વસે છે ! ) અને હમણાં નાટક ભજવનારાઓ એમને